________________
૧૭૬
[ શ્રી સિદ્ધર્ષિ :: લેખક : રડે તે કેની મા ? આવા વ્યવસાયપરાયણ પુત્રને જણવા માટે એને અભિનંદન ઘટે. આ વ્યાપારીનાં જ વચન હોય, એને ભાર, એની વહનિકા, એનું લક્ષ્ય જોવા લાયક છે. (પૃ. ૧૪૭૨-૩)
(૯) ધનશેખર જયપુર નગરે આવે છે. બકુલ શેઠ એની પરીક્ષા કરી એને પિતાની પુત્રી પરણાવે છે અને ધનને માલેક તેને કરવા કહે છે; પણ એને તે પિતાની શક્તિથી રને પિદા કરવાં હતાં. શેઠ બહુ વિનવે છે ત્યારે એ શો જવાબ આપે છે ?
થાવનિમુનાખ્યાં છે ! નાર્જિતા રત્નારાયઃ तावत्सर्वामहं मन्ये, भोगलीलां विडम्बनाम् ॥
(પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૭૭) પછી એણે જૂદું ઘર કરી ધન એકઠું કરવા વ્યાપાર માંડ્યો. એની સાથે આ જમાનાને વ્યાપારી સરખાવવા એગ્ય છે. એની ધમાલ અને અંતરવૃત્તિ વર્ણવતાં કહે છે કે (પ્ર. ૬. પ્ર. ૨ પૃ. ૧૪૭૮-૯ ).
ततः प्रारब्धोऽहं वाणिज्यं विधातुं । मे विवर्धन्ते मनोरथकल्लोलाः, विलगति धर्मबुद्धिः, अपसरति दयालुता, नश्यति सरलता, प्रभवति धने तत्त्वबुद्धिः, विघटते दाक्षिण्यं, प्रलीयते सन्तोषोऽपीति । ततः सङ्ग्रह्णामि धान्यानि, भाण्डशालयामि कार्पासतैलादिकं, स्वीकरोमि लाक्षां, व्यवहरामि गुलिकया, पीडयामि जन्तुसंसक्ततिलान्, दाहयाम्यङ्गारान्, छेदयामि वनं, जल्पाम्यलीकं, मुष्णामि मुग्धजनं, वश्चयामि विश्रब्धक्रायकं, करोमि न्यूनाधिकं मानोन्मानेन विनिमयं । सर्वथा
न पिबामि तृषार्तोऽपि, न भुले च बुभुक्षितः । रात्रावपि न सुप्तोऽहं, धनोपार्जनलोलुपः ॥ नैव भृङ्गायितं तस्याः, कमलिन्याः क्वचिन्मया ।
वदनाम्बुरुहे दिव्ये, धनापूर्णितचेतसा ॥ ગમે તેવા જૂઠા બોલનાર, લેવા વેચવાના કાટલાં જુદાં રાખનાર, વિશ્વાસુને ભેળવી તેનું ગળું કાપનાર ધનના દાસો કેવાં કેવાં કાર્યો કરે છે તેને આ નમૂન છે. એને કર્માદાનના ધંધાને સંકેચ રહેતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org