________________
૧૭૨
[ શ્રી સિહર્ષિ ઃ લેખકઃ (૪) ધનગવ મહેશ્વર શેઠ દુછશીલ પાસેથી ચારીને માલ
પડાવી લે છે (પ્ર. ૪. પ્ર. ૨૪. પૃ. ૯૫૬.). (૪) ઇક્કી રમણ પાન ચાવતા, અત્તર લગાવતે, વેશ્યાને
ત્યાં જ દેખાય છે (પ્ર, ૪. પ્ર. ૨૫. પૃ. ૯૬૧ ). (૪) રમણ પૈસા આપી પાછો ભિખારી બને છે અને રાજ
પુત્રને માર ખાઈ મરે છે. (. ૪. પ્ર. ૨૫. પૃ. ૯૬૬.). () લક્ષાધિપતિ-ભિખારી કતિક વૃતમાં હાલહવાલ થાય છે
(પ્ર. ૪. પ્ર. ૨૬, પૃ. ૯૭૧ ). (૪) શિકારનો શોખીન લલન, શિકાર પાછળ દોડતા દેખાય
છે (પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૭૩. ). (૪) ઘણુ વર્ષે વાસવ અને ધનદત્ત મળી આનંદ-કલ્લોલ
કરતા દેખાય છે (પ્ર. ૪. પ્ર. ૨૨. પૃ. ૯૭૮. ). (૪) અભિમાની રિપદારણ, તપન ચક્રવતીને નમવા આવતે નથી. તપન ચકીને લાગ્યું કે માનસરોવરમાં રહી મોતીને ચારે કરનાર હંસેને નાયક કાગડે ન ઘટે, એટલે એમણે યોગેશ્વરને હુકમ આપી દીધે, એ યોગી રિપુદારણ પાસે આવ્યો અને યોગચૂર્ણ મુઠ્ઠી ભરીને મહા પર નાખ્યું એટલે એ તદ્દન શૂન્ય થઈ ગયો. પછી એની પાસે નાટક કરાવ્યું, મહેઠેથી પદ બોલતા જાય અને ઝીલતા જાય અને ફટકાવતા જાય. આ આખો રાસડે અને ધ્રુવપદ કરુણું અને હાસ્યરસમિશ્રિત હાઈ રિપદારણ તરફ વિનોદ સાથે તિરસ્કાર બતાવે છે. એ મૂળ પદે અસલ અવતરણમાં આપ્યા છે (પ્ર. ૪. પ્ર. ૪૦ પૃ. ૧૧૨૦-૧૧૨૮. ) તેથી અત્ર તેનું પુનરાવર્તન કર્યું નથી.
(૧) વેલવલ કથામાં કુમારનું શરીર અજીર્ણથી ભરપૂર છે, છતાં ખાતે જાય અને ઉલટી કરતો જાય. રેમના શહેનશાહ કડિયસ જેવું ચરિત્ર છે. ભારે વિનદી છે. એ ખાય છે અને વમન કરે છે. તો સાથો વન થાયતો દુલ્તન તા સમयक्षस्य समक्षमेव बलात्प्रवृत्तो भक्षयितुमाहारं वेल्लहलं । ततः समुत्कटतयाऽजीर्णस्य प्रबलतया ज्वरस्य न क्रमतेऽसौ गलकेना
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org