________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
૧૭૧ नोपेतं मन्यसे ? अददानस्य च प्रत्युत्तरं विदुरस्य मया दत्ता कपोलदारणी चपेटी । गृहीत्वा च महत्फलकं प्रहर्तुमारब्धोऽहं । ततो भयातिरेकप्रकम्पमानगात्रयष्टिर्नष्टो विदुरः ।
આ આખું દશ્ય બરાબર ક ! રાજાને બાળક ક્રોધી, અભિમાની પણ હજુ તદ્દન બાળ એક બાજુ ઊભું હોય, તેની સામે વૃદ્ધ વિદુર સમજણને ભંડાર, અનુભવી, ધોળા બાલથી ભરપૂર ખડે હાય—એને કુમાર લપાટ લગાવી દે અને તેને વધારે લગાવવા લાકડી લેવા દેડે આ આખા દશ્યમાં વિનેદ છે, રમત છે, ચંચળતા છે, અભિમાનનું ચિત્ર છે. આ વિનોદી પ્રસંગ અત્યંત દિલ ઉશ્કેરનાર છે; છતાં એ વિનોદ છે, અને વિનોદ છતાં એ શિક્ષણીય છે. અભિમાનને એ ઉચ્ચ પદે બતાવે છે, નેકરને એ નિર્બળ બતાવે છે, એમાં ઘણું ઊંડું રહસ્ય છે. વિનેદના ચિત્ર તરીકે એ ગમ્મત આપે તેવું છે.
| વિનોદના પ્રસંગોથી આ ગ્રંથ ભરેલો છે. બીજા વિનાદ પ્રસંગોના નામનિર્દેશ કરી, કઈ જગ્યાએ સ્થાન નિરૂપણ કરી હવે: આ વિષય ખતમ કરીએ.
(d) મિથુનદ્રય અંતરકથામાં બે રાજા અને બે રાણું. બન્ને પિતાની જાતને બેવડાઈ ગયેલી જોઈ દેવપ્રતાપ માને છે. (પ્ર. ૩. પ્ર. ૬. પૃ. ૪૧૪.)
એમાં જીત મેળવવાના બે પ્રસંગો. (પૃ. ૪૧૩.)
(e) સત્વહીન બાળ મદનકંદનીની શસ્યામાંથી પડી જાય છે, તેને અવાજ થતાં પકડાઈ જાય છે. શત્રુમર્દન રાજાના વાસભુવનમાં આ પ્રસંગ બને છે. (પ્ર. ૩. પ્ર. ૧૦. પૃ. ૪૫૮. )
(f) ભવચકનાં કૌતુકેમાં એવા ઘણુપ્રસંગ છે. નીચેના જુએ – (૪) લેલાક્ષ દારુ પી રતિલલિતાને નાચવાને હુકમ કરે છે.
( , ૪. પ્ર. ૨૨, પૃ. ૯૩૯ ) () રિપુકંપન પુત્રજન્મના પ્રસંગે નાચે છે(પ્ર. ૪. પ્ર. ૨૩.
પૃ.૯૪૬. ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org