SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ [ श्री सिर्षि : : सेम : ખાસ સિદ્ધર્ષિગણિને ! રાજાએ ક્ષોભનું કારણ પૂછતાં એના કળાચાર્ય બરાબર ખુલાસો કરે છે. राजन् ! प्रस्तुतवस्तुन्यज्ञानं मनाक्षोभनिमित्तं । भवत्येव हि वागायुधानां सदसि विदुषां सस्पर्धमाभाषितानां ज्ञानावष्टम्भविकलानां मनसि क्षोभातिरेकः । આમાં કમાલ કરી છે. પ્રનષ્ઠા ભારતી અને વાગાયુધવાળા માણુને વિદ્વાનની સભામાં થતો ક્ષોભ એ બે વાગ્યે તે વિનાદને એની પરાકાષ્ઠાએ લઈ જાય છે. (०) alon प्रस्तावमा ५ मेवा सुंद२ असं आवे छे. નંદિવર્ધનને અભ્યાસ કરવા પિતાએ કળાચાર્ય પાસે મૂક્યો. તેના અભ્યાસ પર દેખરેખ રાખી રિપોર્ટ કરવા વિદુરને નીમ્યો. વિદરે કુમાર નંદિવર્ધન પાસે બાળ, મધ્યમબુદ્ધિ અને મનીષિની લંબાણ વાર્તા કરી અને વૈશ્વાનરને પરિચય છેડી દેવા સૂચના કરી. આવી અદ્દભુત વાર્તા સાંભળ્યા પછી વૈશ્વાનરના રંગે રંગાયેલા નંદિવર્ધન પર વૈશ્વાનરને પરિચય છેડવાની સલાહની શી અસર થાય છે તે જેવા જેવું હતું. અતિવત્સલ વિદુરને એ તમાચો મારી પિતાની અધમતા બતાવે છે. આ પ્રસંગ દિલ ઉશ્કેરનાર છે. વાંચે એ प्रसंग (अ. 3. प्र. १८. ५. ५५० ). निरीक्षिते च तस्मिन्नवसरे वैश्वानरः साकूतः सन्नभिमुखो मदीयवदनं । लक्षितोऽहमनेन मुखविकारतस्तैर्विदुरवचनैर्द्रयमानः । ततः कृता वैश्वानरेण मां प्रति सा पूर्वसाङ्केतिका संज्ञा । भक्षितं मया क्रूरचित्ताभिधानं तद्वटकं । ततस्तत्प्रभावान्मे क्षणेन वृद्धो अन्तस्तापः। समुल्लसिताः स्वेदबिन्दवो, जातं गुजार्धसन्निभं शरीरं, सम्पन्नं विषमदष्टोष्टं, भग्नोग्रभृकुटितरङ्गमतिकरालं वक्त्रकुहरं । ततो भद्रे अगृहीतसङ्केते ! तथा वैश्वानरवटकप्रभावाभिभूतात्मना मया पापकर्मणा नाकलय्य तस्य वत्सलतामनालोच्य हितभाषितमविगणय्य चिरपरिचयं परित्यज्य स्नेहभावमुररीकृत्य दुर्जनतां सर्वथा . निष्ठुरवचनैस्तिरस्कृतोऽसौ विदुरः । यदुतारे दुरात्मन् ! निर्लज ! त्वं मां बालकल्पं कल्पयसि तथाचिन्त्य. प्रभावोपेतं परमोपकारकमन्तरङ्गभूतं मे वैश्वानरं तथाविधदुष्टस्पर्श Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy