________________
એમનું અનેકવિષયગ્રાહી સાન ઃ ]
૧૬૯ પણ ત્યાં એની બેટી ખ્યાતિ કામમાં આવે તેમ નહોતું. નરસુંદરીએ કળા સંબંધી પ્રશ્ન કરવા એમ વાત થઈ, પણ વિવેકી કુંવરી કદી બોલે નહિ, વાત ઉપાડે નહિ. આર્યલજજાથી એ ભરપૂર હતી. એણે વાત કરી. (પ્ર. ૪. પ્ર. ૩. પૃ. ૭ર૯. )
नरसुन्दरी-यदाज्ञापयति तातः । केवलं गुरूणां समक्षं न युक्तं ममोद्ग्राहयितुम् । तस्मादार्यपुत्र एवोद्ग्राहयतु सकलाः कलाः । अहं पुनरेकैकस्यां कलायां सारस्थानानि प्रश्नयिष्यामि । तत्रार्यपुत्रेण निर्वाहः करणीय इति ।
ભારે મજાનો સંગ ઊભે કર્યો. કુમારની પાસે કળા પર વિવેચન કરાવવું અને પછી પોતે તેમાંથી સારસ્થાન પર પ્રશ્નો કરવા. આથી જ્ઞાનની બરાબર પરીક્ષા થાય છે. ભવિષ્યન: વરકન્યાના માબાપને આ વાર્તા રુચી. રિપુદારણના પિતા બોલ્યા
कुमार ! सुन्दरं मन्त्रितं राजदुहित्रा । तत्साम्प्रतमुद्ग्राहयतु सकलाः कलाः, पुरयत्वस्या मनोरथान् , जनयतु ममानन्दं, निर्मलयतु कुलम् , गृह्णातु जयपताकाम् । एषा सा निकषभूमिवर्तते विज्ञानप्रकर्षस्येति ।
હવે એ વખતે રિપદારણના શા હાલ થયા તે જુઓ !
मम तु तदा कलानां नामान्यपि विस्मृतानि । ततो विह्वलीभूतमन्तःकरणं, प्रकम्पिता गात्रयष्टिः, प्रादुर्भूताः प्रस्वेदबिन्दवः, सञ्जातो रोमोद्धर्षः, प्रनष्टा भारती, तरलिते लोचने ।
આ વખતનો રિપુદારણને દેખાવ કેવ થયે હશે ? પરીક્ષા આપવા જઈએ, મુખની પરીક્ષા ચાલતી હોય અને એક પણ જવાબ મઢે આવે નહિ એને જેને ખ્યાલ હોય તે આ અભિમાની રાજપુત્રની દશા સમજી શકે.
પછીનો આ પ્રસંગ મજાનો ચિતર્યો છે. એના પ્રત્યેક શબ્દમાં વિનેદ છે. લેખકને અભિમાનીને નીચો પાડવો હતો. મિથ્યાભિમાની રાજસભામાં વડીલ સમક્ષ મૂર્ખ ગધેડે બન્યું. એમાં ખરા વિનેદ સાથે અતિ ઊંડાણમાં ભારે રહસ્ય રહેલું છે. આ વિદ
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org