________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
૧૫૯
ભાષાની સરળતા અને સફળતા અપૂર્વ છે અને થાડા શબ્દોમાં વિચારો બતાવી દેવાની શૈલી અનુકરણીય છે. સામુદ્રિકના અન્ય ગ્રંથા સાથે મેં એ વિભાગને સરખાવી જોયા છે અને મને જણાયુ છે કે લેખકનું એ વિષયમાં અપૂર્વ જ્ઞાન હતુ એવા ઝળકાટ એમણે જે મુદ્દાસરની મીત વાર્તા કરી છે તે પરથી ચાક્કસ જણાઇ આવે છે.
આ વિષયના અનેક ગ્રંથાનુ દાહન કરીને તેમણે સામુદ્રિક ગ્રંથાના પાણા ભાગના સાર આપ્યા છે. આખા આપ્યા હાત તે વિજ્ઞાનની નજરે વધારે ઉપયાગી થાત. જે ભાગ આપ્યું છે તે પરથી તેમનુ વિષયને ટુંકાણમાં મુદ્દાસર રીતે ખતાવવાનું અદ્ભુત લેખનકૃત્ય ખરેખર પ્રશંસાપાત્ર છે. આવા નિમિત્તના વિષયે પેાતાની માન્યતાને અનુરૂપ થાય છે કે કેમ તે ષ્ટિએ જોવાનું નથી. લેખક એ વિષયને કેવી સુંદર રીતે ઝળકાવી શકે છે તે વાત ખાસ વિચારવાની છે. અને એ બાબતમાં લેખક અવલ ૫ક્તિમાં પદ પ્રાપ્ત કરે છે એ વાત ખારીકીથી મૂળ લેખ તપાસતાં જણાઇ આવે તેમ છે.
X
*
X
(૬) નિમિત્તશાસ્ત્ર.
અષ્ટાંગ નિમિત્ત ગણાય છે. એટલે ભવિષ્ય જાણવા માટે આઠ પ્રકારનાં નિમિત્તો જુદી જુદી રીતે વણુ બ્યાં છે. એ સંબંધી કેટલાંક પુસ્તકા પણ છપાયાં છે. જૈન શાસ્ત્રકાર પણ એ વાત કવચિત્ બતાવે છે. પ્રવચનસારાદ્ધાર ગ્રંથના ૨૫૭ મા દ્વારમાં એના આઠ પ્રકાર આ રીતે વર્ણ વ્યા છે:——
...
૧. અ'ગ-શરીરના અંગે માથું, આંખ, પગ ફરકે તેના લાભાલાભ. સ્ત્રી–પુરુષને
૨. સ્વપ્નસ્વપ્નમાં અમુક ચીજ દેખે, અમુક સમયે દ્વેષે તેનાં ફળની વિચારણા.
૩. સ્વર-તિિદ સાત પ્રકારના સ્વર તથા ગાય, ગધેડા અને સ્ત્રીના શબ્દથી ભવિષ્ય નિણૅય.
૪. ઉત્પાત અંગારાની વૃષ્ટિ, હાડ, માંસ વિગેરેની વૃષ્ટિરૂપ ઉત્પાત જોઈ ભવિષ્યના ભયના નિણું ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org