________________
૧૫૮
[ શ્રી સિહર્ષિ લેખકઃ अधो निरीक्षते पापः सरलं ऋजुरीक्षते। उर्व निरीक्षने धन्यस्तिरश्चीनं तु कोपनः।
(પૃ. ૧૧૫૭) આની સાથે જાતિઅનુભવ સરખાવવા ગ્ય છે. માથાના વાળ સુધી નરલક્ષણ બનાવી પછી વળી જાડા, લાબા, ક્યા સારા વિગેરે વિશેષણે સાથે અંગપ્રત્યંગ બનાવ્યા છે.
उगेमुखललाटानि पृथूनि सुखभागिनाम् । गम्भीगणि पुनस्त्रीणि नाभिः सत्वं स्वरस्तथा ॥
(પૃ. ૧૧૫૯) વળી ધનસુખ લેગ વિગેરેનાં સ્થાને પણ બતાવ્યાં છે.
अस्थिष्वर्थाः सुखं मांसे, त्वचि भोगाः स्त्रियोऽक्षिषु । गतौ यांनं, स्वरे चाज्ञा, सर्व सत्वे प्रतिष्ठितम् ॥
(પૃ. ૧૧૫૯-૬૦ ) આ સામુદ્રિક વર્ણન કરીને સત્ત્વસંવર્ધન ઉપાય બતાવ્યો છે. તમાં તેમણે જ્ઞાન, વિજ્ઞાન, ધૈર્ય, સ્મૃતિ, સમાધિ, બ્રહ્મચર્ય, દયા, દાન,નિઃસ્પૃહતા, તપ, ઉદાસીનતાને સત્ત્વનાં કારણ તરીકે ગણાવ્યાં છે.
પછી નારીશરીરનાં લક્ષણોનું વર્ણન કરતાં પગથી જંઘા સુધીનું વર્ણન કરીને અતિ આશ્ચર્યજનક રીતે એ ચાલતો વિષય પડતું મૂકી દીધો છે. તે વખતે ભયંકર આકાર ધારણ કરનારા બે પુરુષો આકાશમાં ઊડતાં અને એ જેડલું કલ્લોલ કરતું હતું ત્યાં ઉતરતાં જણાયા. બનને વચ્ચે બેલચાલ થઈ અને આકાશમાં યુદ્ધ ચાલ્યું (મ, ૫. પ્ર. ૩ પૃ. ૧૧૬૪–૫). વાત વચ્ચેથી અટકી પડી. ગમે તે કારણે ચાલતો વિષય છોડી દીધો છે, ઘણી અજબ રીતે છોડી દીધો છે, રસમય વિભાગ છોડી દીધો છે. મારું એમ માનવું છે કે આ વિભાગ લખવો સાધુની દષ્ટિએ લેખકને ઉચિત લાગે નહિ હોય, સાધુ સ્ત્રીઓનાં અંગપ્રત્યંગનું વર્ણન કરે એ અનુચિત લાગ્યું હશે. ગમે તેમ હોય પણ સકારણ આ આખો બાકીન વિભાગ લો રહી ગયો છે.
છતાં જેટલો ભાગ લખાય છે તે પરથી સામુદ્રિકના વિષયમાં શ્રીસિદ્ધર્ષિ ગણીને અભ્યાસ ઘણે સારો દેખાઈ આવે છે. એમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org