________________
૧૫૭
मेमर्नु भने विषयमाडी शान : ]
ततः सर्व समासेन सुखदुःखनिवेदकम् । शरीरसंस्थितं चिह्न लक्षणं विदुषां मतम् ॥ तेनापलक्षणस्यापि यदिदं प्रतिपादनम् ।
युक्तं तद्भद्र ! जानीहि प्रस्तुते नरलक्षणे ॥ આવી રીતે એ વિષય સર્વ લેકેને રસપ્રદ થાય છે. એમાં અપલક્ષણનો પણ સમાવેશ થઈ જાય છે. અમુક શરીરલક્ષણવાળા ખૂની, દ્વેષી, લુચ્ચા હોય છે અને ફોજદારી ગુન્હા શોધકખાતું તેમને તુરત પારખી શકે છે. આંખ, કાન, નાક, હડપચી એ સર્વના આકાર અંદરના ગુણને બતાવનાર છે. એમની એ સંબંધી ભાષા કેવી સરલ છે તે જોવા તેમને કાંઈક પરિચય કરાવીએ. બાહુ-હાથ માટે લખતાં કહે છે કે –
उद्बद्धबाहवो दुष्टा दासास्तु लघुबाहवः। प्रलम्बबाहवो धन्याः प्रशस्ता दीर्घबाहवः॥
(अ. ५. प्र. २. पृ. ११५४) સ્વર માટે કહે છે– हंससारसनादानुकारिणः सुस्वरा नराः। भवन्ति सुखिनः काकखरनादास्तु दुःखिताः॥
(पृ. ११५६) દષ્ટિ માટે બહુ વાંચવા જેવી વાત કરે છે.
नीलोत्पलदलच्छाया दृष्टिरिष्टा मनस्विनाम् । मधुपिङ्गाप्रशस्तैव पापा मार्जरिसन्निभाः॥ सदृष्टिजिह्मदृष्टिश्च रौद्रदृष्टिश्च केकरा। दीनातिरिक्तारुक्षा च पिङ्गला च विगर्हिता ॥ इन्दीवरामा धन्यानां गम्भीरा चिरजीविनाम् । विपुला भोगिनां दृष्टिरुच्छला स्तोकजीविनाम् ॥ काणाद्वरतरोऽन्धः स्यात्केकरादपि काणकः। वरमन्धोऽपि काणोऽपि केकरोऽपि न कातरः॥ अबद्धलक्ष्या सततं घूर्णते कारणं विना । रूक्षामा ग्लानरूपा च सा दृष्टिः पापकर्मणाम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org