________________
[ શ્રી સિદ્ધર્ષિ ઃ : લેખક
સાહ્લાદ નગરે જીમૂત રાજાને ત્યાં સંસારીજીવને જન્મ થાય છે ( પ્રસ્તાવ ૭), એ પ્રસંગને લાભ લઇ જ્યાતિષના આ વિષય ગ્રંથકર્તા જણાવી દે છે. એ પણ જ્યાતિષ ગ્રંથના સાર જેવા વિભાગ છે. પ્રથમ કેટલી ચીવટથી જોશી મહારાજને પ્રશ્નોત્તર થાય છે તે જોઈએ.
૧૫૪
જીમૂતરાજ પૂછે છે:—નિવેદ્યસ્વાર્થ માઽન્મનક્ષત્રણ શીશી ग्रहावलोकनेति ?
જોશીરાજ સિદ્ધાર્થ કહે છે:ચવાશપતિ મેષ: 1 સમાજળત તાવત્। આચમાનમ્ સંવત્સરઃ । તુઃ જિ: । માલ: જાતિ तिथिर्द्वितीयेतिभद्रा | वारो ब्रहस्पतिः । नक्षत्रं कृतिका । राशिर्वृषः । योगो धृतिः । सौम्यग्रहनिरीक्षितं लग्नं । उच्चस्थानस्थिताः सर्वे ग्रहाः । ऊर्ध्वमुखा होरा । एकादशस्थानस्थिता शुभेतराः पापग्रहा इति ।
।
ત્યારપછી રાશિ શી ચીજ છે અને એના ગુણ શું છે તે વિગતવાર જોશીમહારાજ રાજાને કહે છે. એનું વર્ણન પૃ. ૧૬૫૦-૫૪ સુધીમાં ( પ્ર. ૭. પ્ર. ૧ માં ) આપ્યુ છે. એમના ભાષા પરના કામૂ બતાવવા એક રાશિફળ મૂળગ્રંથમાં આપ્યુ છે તેને નિર્દેશ કરીએ.
સિંહરાશિમાં જન્મેલ માટે કહે છે કે :~
क्षमी मानी क्रियायुक्तो वत्सलो मद्यमांसयोः । देशभ्रमणशीलश्च विनीतः शीतभीरुकः ॥ क्षिप्रकोपी सुपुत्रश्च जननीजनकप्रियः । व्यसनी प्रकटो लोके सिंहे जातो मनुष्यकः ॥ पञ्चाशत्को म्रियेतासौ यदि वा शतिको मधौ । मघासु जीवितं मुञ्चेत्पुण्यक्षेत्रे शनैश्वरे ॥
આ જમાનામાં પેાતાની રાશિ જોઇને આ રાશિઓના લાદેશની વાતે લેાકેા ન માને અથવા અસત્ય માને એ બનવાજોગ છે. લેખકના સમયમાં પણ શંકા થતી જ હશે તે માટે જોશી મહારાજે પ્રથમથી જ કહી દીધું છે કે
Jain Education International
ज्योतिर्ज्ञानं निमित्तं च यश्चान्यदपि तादृशम् । अतीन्द्रियार्थे तच्छास्त्रं सर्व सर्वशपूर्वकम् ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org