________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
૧૫૩ રાજ્ય રિપુકંપનને મળ્યું. તેને પુત્ર થયે, ખૂબ વધામણીઓ થઈ અને આખું રાજમંદિર ઝળઝળાયમાન થઈ ગયું. (પૃ. ૯૪૬.) નાટક અને રાસડા ચાલતા હતા ત્યાં સુતિકાગ્રહમાંથી મેટો કલકલાટ થો, દોડાદોડી થઈ સમજાયું કે ન જન્મેલ કુંવર એકદમ માં થઈ ગયેલ છે અને ગળે પ્રાણુ આવી ગયા છે. ત્યાં તે રાજાએ વૈદ્યમંડળ બેલાવ્યું. પૂછ્યું કે કુમારને શું થયું છે? વૈદ્યમંડળે જવાબ આપ્યો-(પૃ. ~૦.) ___ 'देव ! समापतितोऽस्य कुमारस्य सद्योघाती बलवानातंकः। स च प्रचण्डपवन इव प्रदीपमेनमुपसंहरति लग्नः पश्यतामेवाમા મનમાથાનાં ”
नृपतिराह । 'भो भो लोकाः ! शीघ्रमुपक्रमध्वं यथाशक्त्या । कुमारं यो जीवयति तस्मै राज्यं प्रयच्छामि स्वयं च पदातिभावं प्रतिपद्येऽहं ।' तदाकर्ण्य सर्वादरेण लोकैः प्रयुक्तानि भेषजानि वाहिता मन्त्राः निबद्धानि कण्डकानि लिखिता रक्षा कृतानि भूतिकर्माणि नियोजिता विद्या वर्तितानि मण्डलानि संस्मृता देवता विन्यासितानि तन्त्राणि। तथा कुर्वतामपिच गतः पञ्चत्वमसौदारकः॥
આમાં સઘોઘાતી આંતક (જીવલેણ તાવ) અને મંદવાડ વખતે લેકે કેવા કેવા ઉપચાર, તંત્રો, જંત્રો કરતા હતા તેનું આબેહૂબ વર્ણન મળી આવે છે. એની પરિભાષા વિચારવા ગ્ય છે અને સિદ્ધવૈદ્ય અને અનુભવી અવલોકનકારના મુખ વગર અન્યત્ર અલભ્ય છે. (પ્ર. ૪. પ્ર. ૨૩. પૃ. ૫૦–૧.)
(૪) જોતિષ-ફલાદેશ વિભાગ.............( Astrology)
આર્યાવર્તમાં તિષને વિષય પ્રથમથી ઘણે આકર્ષક મનાય છે. ભવિષ્ય જાણવાના જ્ઞાનનો અભાવ, ભવિષ્ય જાણવાની જિજ્ઞાસા અને આશાસ્ત્રને અવલંબન કરતું જીવન એનું કારણ છે. એને લઈને અષ્ટાંગ નિમિત્તો-ભવિષ્ય જાણવાનાં સાધને લેક ઘણુ મહત્વના ગણે છે. અનેક વિભાગો પૈકી ક્યા નક્ષત્ર, એગ કે રાશિમાં અમુક પ્રાણીને જન્મ થયેલ છે અને તેને બીજા ગ્રહો કેવી અસર કરશે એ વિભાગને જ્યોતિષને ફલાદેશ વિભાગ ગણવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org