________________
૧૫૦
[ શ્રી સિદ્ધર્ષિ : લેખક : કળિના મુખમાં આખું વૈદ્યક ગ્રંથનું_આયુર્વેદનું દેહન આપ્યું છે. ૧૫૧૫ પાને એ વિભાગ પૂરે થાય છે. એને અર્થવિભાગ બરાબર સમજીને લખ્યો છે અને શંકાસ્થાન પણ બતાવેલ છે. એમની ભાષાને રસ જાણવા આ વિભાગમાંથી કાંઈક ઉદ્ધરી અત્ર અસલ વાંચી લઈએ. (a) અજીર્ણના ચાર પ્રકાર કહ્યા:
अजीर्णप्रभवा रोगास्तञ्चाजीर्णं चतुर्विधम् ।
आमं विदग्धं विष्टब्धं रसशेषं तथापरम् ॥ એના વર્ણનમાં કહે છે કે –
आमे सदृशगन्धः स्याद्विदग्धे धूमगन्धता ।
विष्टब्धे गात्रभङ्गश्च रसशेषेऽन्नद्वेषता ॥ એના ઉપાય કહે છે
आमेषु वमनं कुर्याद्विदग्धे चामलकं पिबेत् ।
विष्टब्धं स्वेदनं कुर्याद्रसशेषे तथा स्वपेत् ॥ અનેક વ્યાધિનું મૂળ–સર્વ વ્યાધિનું મૂળ અજીર્ણ હોઈ એની ચર્ચા ખાસ જરૂરી છે, પણ એના કરતાં નિદાન ઉપર ખાસ ધ્યાન આપવાની વાત બહુ મુદ્દાસરની કહી છે. વેષે શું તપાસવું? ___“ वैद्येन ह्यातुरं निरूपयता रोगनिदानमेवमुपलब्धव्यं । आदित एवातुरस्य समुपलक्षणीया प्रकृतिः, पर्यालोच्यं शरीरसारं, विचार्य संहननं, विज्ञातव्यं प्रमाणं, लक्ष्ययितव्यं सात्म्य, वेदितव्यं सत्त्वं, मन्तव्याहारशक्तिः, बोद्धव्यं व्यायामसौष्टवं, परिकलनीयं वयःप्रमाणमिति ॥ अन्यञ्च । सञ्चयं च प्रकोपं च प्रसरं स्थानसंश्रयम् ।
व्यक्तिभेदांश्च यो वेत्ति दोषाणां स भिषग्वरः ॥ એ ઉપરાંત જીતુભેદ, વાત, પીત્ત, કફના ભેદ, આદાનકાળ અને વિસર્ગકાળ સંબંધી મુદ્દામ ચર્ચા ખાસ મુદ્દામ શબ્દોમાં એવી રીતે કરી છે કે એવી ચર્ચા જે વેદ્યકજ્ઞાનને સંપૂર્ણ ખ્યાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org