________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
नाडीचक्रस्य विज्ञेयः प्रचारो दक्षिणेतरः । तद्द्वारेण च मन्तव्यं बहिष्कालबलादिकम् || १० पद्मासनं विधायोच्चैर्घण्टानादायनं कलम् । ॐकारोचारणं प्राहुरपरे शान्तिदायकम् ॥ तथान्ये प्राहुर्यथा ।
११ आ नाभः सरलं प्राणं विसतन्तुसमं शनैः । मूर्धान्तस्तालुरन्ध्रेण निर्गच्छन्तं विचिन्तयेत् ॥ १२ आदित्यमण्डलस्थं वा वक्षोराजीवसंस्थितम् । आद्यं पुमांसमपरे तथा ध्येयतया विदुः ॥ १३ हृद्व्योम्नि संस्थितं नित्यं पुमांसं परमं तथा । लसदंशुशताकीर्ण ध्येयमाहुर्मनीषिणः ॥
१४ आकाशमात्रमपरे विश्वमन्ये चराचरम् । (१५) १६ आत्मस्थं चित्तमित्याहुरपरे ब्रह्म शाश्वतम् ॥ 1 આ દરેક અભિપ્રાયા અનેક અવલેાકન, અભ્યાસ અને પૃથક્કેરણનું પરિણામ છે. ઉપનિષદોના અભ્યાસ, દશનનેા પરિચય અને મુદ્દા શેાધી તને બહાર લાવવાની આવડતનુ એ પિરણામ છે.
દર્શોનકાર તરીકેનું ગ્રંથકર્તાનું વિશાળ જ્ઞાન બતાવવા આટલા મુદ્દા પૂરતા ધાર્યા છે. બાકી તા આખા ગ્રંથમાં અવારનવાર એની છાયા આવ્યા કરે છે તે તે સ્થાનકે તેના નિર્દેશ કર્યા છે.
X
*
*
( ૩ ) આયુવે દ—વૈદુ ( Medicine) લેખકનું અનેકવિષયગ્રાહી જ્ઞાન હતું તે અનેક રીતે અનેક ખખતમાં તરવરી આવે છે. વૈદકની બાબતમાં ખૂબી એ છે કે આખા વૈદ્યક ગ્રંથાના સાર તમણે એક સ્થાનકે બતાવી દીધા છે. મારે એક વિદ્વાન વૈધરાજ સાથે આ વિભાગ સબધમાં વાત થઈ. તેઓએ કહ્યું કે આ વિભાગમાં કુલ વૈદ્યક ગ્રંથના સંક્ષેપમાં મુદ્દામ રીતે કુલ સાર આવી ગયા છે. પ્રસંગ હરિકુમારની મન્મથ વ્યાકુ ળતાના હતા. છઠ્ઠા પ્રસ્તાવના ચાથા પ્રકરણમાં પૃ. ૧૫૦૯ થી ૧. એનું વિવેચન પ્ર. ૮, પ્ર. ૧૯. પૃ. ૨૦૪૦~૨ માં મળશે.
Jain Education International
...
૧૪૯
For Private & Personal Use Only
www
www.jainelibrary.org