________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
वेष - त्रिदण्डकुण्डिकामुण्डवल्कचीवरभेदतः । वेषः परस्परं भिन्नः स्फुट एवोपलक्ष्यते ॥ कल्प-कल्पोऽपि भक्ष्याभक्ष्यादिलक्षणः स्वधिया किल । अन्योऽन्यं भिन्न एवैषां तीर्थिनां बत वर्तते ॥ मोक्ष - विध्यातदी परूपाभः सुखदुःखविवर्जितः ।
एषां पाषण्डिनां भद्र ! मोक्षो भिन्नः परस्परम् ॥ विशुद्धि - निजाकृतवशेनैव विशुद्धिरपि तीर्थिकैः ।
अमीभिर्भद्र ! सत्त्वानां भिन्नरूपा निवेदिता ॥ वृत्ति - कन्दमूलफलाहाराः केचिद्धान्याशिनोऽपरे ।
वृत्तितोऽपि विभिद्यन्ते ततस्ते भद्र ! तीर्थिकाः ॥
આ સાત àાક ઉપર વિવેચન લખનાર હોય તે પુસ્તકા ભરાય એટલી એમાં વાત કરી નાખી છે. એના સાધારણુ અ વિવેચન માટે જુએ પ્ર. ૪. પ્ર. ૧૨. પૃ. ૮૬૦–૧. એ હકીકત અત્ર તેનુ દાર્શનિક તરીકેનું વિશાળ જ્ઞાન બતાવવા આપી છે. દાર્શનિક તરીકેના જ્ઞાન સાથે જ તેઓની પ્રથક્કરણ શક્તિ કેટલી ઊંડી છે એ પણ સાથે જ જોવા જેવુ છે.
(૯) એમનું દાનિક તરીકેનું સ્પષ્ટ જ્ઞાન ગ્રંથના અંત ભાગમાં બહુ મજાનું દેખાઈ આવે છે. ત્યાં પુંડરીક મુનિ પરમ તત્ત્વ કર્યું ? એવા પ્રશ્ન કરતાં પેાતાને નાનપણમાં કેવા કેવા પ્રકારનાં તત્ત્વા જણાવાયાં હતાં તે કહેતાં પરમ તત્ત્વાના ભેદ જણાવી દે છે. તે તત્ત્વે નીચે પ્રમાણે છે. એના કયા મત સાથે મેળ કરવા એ અભ્યાસ અને અવલાયન ઉપર આધાર રાખે છે. એને મળતા અભિપ્રાયા અધુના પ્રચલિત છે એ અવલેકનકારા જોઈ શકશે. મારા મુદ્દો એના સત્યાસત્યાન્વેષણને નથી, પણ લેખકશ્રીનુ દાર્શનિક તરીકેનું વિશાળ જ્ઞાન બતાવવાના છે. તેએ તેમના સમયમાં નીચેના ‘ પરમ તત્ત્વા’ પ્રચલિત હેાચ એમ બતાવે છે—
१ एके प्राहुर्यथा सर्व हिंसादि क्रियतामिति । केवलं वुद्धिलेपोऽत्र रक्षणीयो मुमुक्षुणा ॥
यतः । यस्य बुद्धिर्न लिप्येत हत्वा सर्वमिदं जगत् । आकाशमिव पङ्केन नासौ पापेन लिप्यते ॥
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org