SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ १४६ [ श्री सिर्वि: : म: कापालिकाः क्रियावादा गोव्रता मृगचारिणः । लोकायताः शङ्खधमाः सिद्धवादाः कुलंतपाः ॥ तापसा गिरिरोहाश्च शुचयो राजपिण्डकाः । संसारमोचकाश्चान्ये सविस्थास्तथापरे ॥ अज्ञानवादिनो शेयास्तथा पाण्डुरभिक्षवः । कुमारप्रतिकाश्चान्ये शरीररिपवस्तथा ॥ उत्कन्दाश्चक्रवालाश्च पवो हस्तितापसाः । चित्तदेवा बिलावासास्तथा मैथुनचारिणः ॥ अम्बरा असिधाराश्च तथा माठरपुत्रकाः । चन्द्रोद्गमिकाश्चान्य तथैवोदकमृत्तिकाः ॥ एकैकस्थालिका मखाः पक्षापक्षा गजध्वजाः । उलूकपक्षा मात्रादिभक्ताः कण्टकमर्दकाः ॥ એ સર્વ મતામાં ભેદ ક્યાં કારણોથી પડે છે તે બાબતનું તેમનું પ્રથકકરણ વધારે મનનીય છે. તેનાં તેઓ સાત પ્રકાર मायतो वे छ । १ पलेह, २ पाहले (तृत्वाहि ), 3 देशभिन्नता,४६५लेह (लक्ष्यालयलेह), ५ भाक्षसह, विशुद्धिભેદ (પ્રાયશ્ચિત્તાદિ) અને ૭ વૃત્તિભેદ ( ઉદરનિર્વાહ કેમ કરવા તે)એ સાત કારણથી મતભિન્નતા થઈ છે. આ સાત કારણની તારવણ કરવાની પ્રથકકરણ શક્તિ મેં અન્યત્ર જોઈ નથી. મોટા મોટા દર્શનકારે ભેદ બતાવે છે, પણ એની જડ કયાં છે તે શોધી શક્યા નથી. આ સાત કારણેમાંના એક બે કે વધારેમાં મતભેદ એ દર્શનકારેની ભિન્નતાનું કારણ છે. આ સાત ભેદની ધ કરવાનું માન મારા જાણવા પ્રમાણે શ્રી સિદ્ધર્ષિને જ ઘટે છે. એ ઊંડા અભ્યાસ અને દાર્શનિક તરીકેની તેમની વિશિષ્ટતા બતાવે છે. એ સાતે મુદ્દા પરનાં તેમનાં દૃષ્ટાન્તો નીચે પ્રમાણે છે. देव-रुद्रेन्द्रचन्द्रनागेन्द्रबुद्धोपेन्द्रविनायकाः । नीजाकूतवशादेतैरिष्टा देवाः पृथक् पृथक् ॥ वाद-ईश्वरो नियतिः कर्म स्वभावः काल एव वा । जगत्कर्तेति वादोऽयं सर्वेषां भिन्नरूपकः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy