________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
૧૪૫
અને અવલેાકનનુ પરિણામ છે. દાર્શનિક તરીકેની એમની ભાષાસમૃદ્ધિના દાખલા નુઆ:—
( ૩ ) લેાકાયત-નાસ્તિકેનાં મૂળ તત્ત્વનું વર્ણન કરતાં લેખક મહારાજશ્રી જણાવે છે કે—
लोकायनैः पुनर्वत्स ! सा निर्वृतिनगरी नास्तीति प्रख्यापितं लोकायते । अमी ब्रुवते । नास्ति निर्वृतिर्नास्ति जीवो नास्ति परलोको नास्ति पुण्यं नास्ति पापमित्यादि । किं तर्हि पृथिव्यापस्तेजो वायुरिति तत्त्वानि तत्समुदाये शरीरेन्द्रियविषयसंज्ञा । तेभ्यश्चैतन्यं मद्याङ्गेभ्यो मदशक्तिवत् । जलबुद्बुदवज्जीवाः । प्रवृत्तिनिवृत्तिसाध्या प्रीतिः पुरुषार्थः । स च काम एव नान्यो मोक्षादिः । तस्मान्नान्यत्पृथिव्यादिन्यस्तत्त्वमस्ति दृष्टहान्यदृष्टकल्पनासम्भवादिति । प्रत्यक्षमेव चैकं प्रमाणमिति लोकायतमतसमासः । '
આની ભાષા વિચારવા ચેાગ્ય છે. એમાં વિશેષ ખૂબી એ છે કે એટલા શબ્દોમાં ચાર્વાકમતનુ` લગભગ સંપૂર્ણ નિરૂપણુ આવી જાય છે.
( b ) કુષ્ટિ દેવી એ મિથ્યાદર્શન સેનાપતિની પત્ની થાય. એ પતિ જેવા જ પરાક્રમવાળી છે. એના પાખડા બતાવવા લેખક મહાત્મા નીચેનાં નામે આપે છે તે તેમને વિશાળ અભ્યાસ અને અવલેાકન બતાવે છે.
शाक्यादण्डिकाः शैवा गौतमाचरकास्तथा । सामानिकाः सामपरा वेदधर्माश्च धार्मिकाः ॥ आजीविकास्तथा शुद्धा विद्युहन्ताश्च चुञ्चुणाः । माहेन्द्राञ्चारिका धूमा बद्धवेषाश्च खुखुकाः ॥ उल्काः पाशुपाताः कौलाः काणादाश्वर्मखण्डिकाः । सयोगिनस्तथोलूका गोदेहा यज्ञतापसाः || घोषपाशुपताश्चान्ये कन्दच्छेदा दिगम्बराः । कामर्दकाः कालमुखाः पाणिलेहास्त्रिराशिकाः ॥ १. मेना अर्थ भाटे ५.४. प्र. ३१. ५. १०३१-२. ने
परिशिष्ट उ. पू. १३८४-९.
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org