________________
૧૪૪
[ શ્રી સિદ્ધષિ : લેખક પરિભાષા ન આવે તેવી રીતે પણ સંપૂર્ણ ન્યાયના ઉપયોગથી ભરપૂર જવાબ આપે છે –
मूरिराह " महाराज ! मैवं मंस्थाः कदाचन । पग्विारस्तवामूनि भवानेवात्र नायकः ॥
તથાદિ
भवतां योग्यतापेक्षं चेएन्ते सर्वकर्मसु । ने कर्मपरिणामाद्यास्त्वच्छुभाशुभहेतवः ॥ नतस्ते निजयोग्यत्वं प्रधानं भूप ! कारणम् । सुन्दरतरवस्तूनां ते पुनः सहकारिणः॥ राजन्ननादिरूढा सा विद्यते तव योग्यता । यया सम्पादितः सर्वः प्रपञ्चोऽयममूदृशः ॥ नया विना पुनः सर्वे सुन्दरेतरवस्तुएं । ते कर्मपरिणामाद्याः किं कुर्वन्तु वराककाः। ततस्त्वमत्र प्राधान्यात्कारणत्वेन गीयसे ।
सुन्दरेतरकार्याणां सर्वेषामात्मभाविनाम् ॥ આ પરિભાષામાં ઓજસ્ છે, તર્ક છે, વિચારણા છે અને ખુલાસે છે. એમાં પ્રાણના પુરુષાર્થને શું સ્થાન છે, એની ચેગ્યતા પર પાંચ કારણે કેટલો આધાર છે એ અસરકારક ભાષામાં આળખાયેલ છે. આવી અસાધારણ મહત્વની ન્યાયની વાર્તા બહુ સુંદર ભાષામાં સારી રીતે મૂક્યાનું કેશલ્ય ખરેખર અભિનંદનીય છે.
આખા ગ્રંથમાં આવા અનેક પ્રસંગે આવે છે જે બતાવે છે કે લેખકનું ન્યાયનું જ્ઞાન ઘણું વિશાળ હતું અને એની પરિભાષાને તેઓ છૂટથી ઉપયોગ કરતા હતા. (૨) દશન. ... ... . (Philosophy)
લેખક મહાશયનું છએ દર્શનનું જ્ઞાન ઘણું ઉત્તમ પ્રકારનું હતું. એને સીધો પુરા ચોથા પ્રસ્તાવનું ૩૧ મું પ્રકરણ પૂરા પાડે છે. ત્યાં તેઓશ્રીએ પહુરના નિવૃતિમાર્ગો પર જે ખડી ભાષામાં વિવેચન કર્યું છે તે તેના વિશાળ અભ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org