________________
મૂળ ગ્રંથની ભાષા અને શૈલી : ]
૧૩૭
તેમના ત્રાટક અને ક્રુતવિલમ્મિત છ ંદો બહુ ગમ્યા છે. એના પ્રસંગેચિત શબ્દપ્રયાગ ખાસ ધ્યાન ખે ંચે તેવા છે. ઉપરાંત શા લવિક્રીડિત વિગેરે ખીજા છ ંદોના પણ અવારનવાર શ્રી સિદ્ધર્ષિએ ઉપયેગ કર્યો છે. છ ંદો સ શુદ્ધ છે. એક સ્થાનકે મને છ ંદ સમજાયા નથી.
ત્રાટકના દાખલા એક આપવા ઉચિત છે. પ્રસંગન દિવ - નના ભવમાં તને વિભાકર સાથે યુદ્ધના છે. યુદ્ધ વર્ણવતાં લેખક મહાત્મા કહે છે કે:
तावत्समालग्नमायोधनम्, तच्च कीदृशम्:
शरजालतिरस्कृतदृष्टिपथं पथरोधसमाकुलतीव्रभटम् । भटकोटिविपाटितकुम्भतटं नटविभ्रमहस्तिशरीरचितम् ॥ रचितप्रथितोरुसुहस्तिघटं घटनागतभीरुकृतार्तग्वम् । रखपूरितभूधरदिग्विवरं वरतिनिवारणखिन्ननृपम् ॥ नृपभिन्नमदोद्धुरवैरिगणं गणसिद्धनभश्चरघुष्टजयम् । जयलम्पटयोधशतैश्चटुलं चटुलाश्वसहस्रविमर्दकरम् ॥ करसृष्टशरौघविदीर्णरथं रथभङ्गविवर्द्धितवोलवलम् । बलशालिभटेरितसिंहनदं नदभीषणरक्तनदीप्रवहम् ।
આ યુદ્ધનું અદ્દભુત વર્ણન છે. એમાં શબ્દાલ’કાર પણું બહુ મજાના છે. એના પ્રત્યેક ચરણના છેલ્લા બે કે ત્રણ અક્ષરા લઇ તેને ખીજા જ અર્થમાં ત્યારપછીના નવા ચરણમાં ગેાડવ્યા છે અને છતાં અ ચમત્કૃતિ વધારે સુંદર થવા પામી છે. ત્રાટક તરીકે ગાવામાં તેમાં મજા આવે તેમ છે અને એમાં પ્રેરકભાવ છે. આવી શબ્દસમૃદ્ધિ બહુધા અન્યત્ર અપ્રાપ્ય છે. જે લેખકે સે કડા હજાર અનુષ્ટુપ–àાકા લખ્યા તે આવા અન્ય છંદો લખી શકે તેમાં નવાઇ નથી, પણ નવાઇ શબ્દાલંકાર અને અર્થાલંકારની છે. આ દાખલેા ખાસ વિચારવા ચેાગ્ય છે. કાવ્ય અને સાહિત્યમાં રસ લેનારને તે! અંદરથી જાગૃત કરી દે તવા છે અને તે અર્થમાં પણ ખરાખર સમજવા ચેાગ્ય અને એના સ્થાન પર તદ્ન પ્રાસંગિક છે.
૧ જુએ પ્ર. ૩. પ્ર. ૨૩. પૃષ્ઠ ૫૮૪–૫.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org