________________
મૂળ ગ્રંથની ભાષા અને શૈલી : ]
तस्या एव महादेव्या विद्यतेऽनुचरः परः । यौवनाख्यो महावीर्यश्चरट उद्दामपौरुषः ॥ स च योगी तदादेशात्प्रविश्याङ्गेषु देहिनाम् । तनोति बलमौर्जित्यं बन्धुराकारधारिताम् ॥
Jain Education International
।
विलासहासबिब्बोकविपर्यासपराक्रमैः वल्गनोत्लबनोल्लासलासधावनसम्मदैः ॥ गर्वशोण्डीर्यखिङ्गत्वसाहसादिभिरुद्धतैः । युतः पदातिभिर्लोकैर्लीलया स विजृम्भते ॥ तत्सस्वधादमी भोगसम्भोगसुखनिर्भरम् । आत्मानं मन्वते लोका भवचक्रनिवासिनः ॥ ततस्तं निजवीर्येण यौवनाख्यमियं जरा । मृद्नाति सपरीवारं क्रुद्धा कृत्येव साधकम् ॥ ततस्ते जरसा वत्स ! जना मर्दितयौवनाः । परिता दुःखकोटीभिर्जायन्ते दीनविक्लवाः ॥ स्वभार्ययाप्यवज्ञाताः परिवारावधीरिताः । उत्प्रात्स्यमानाः स्वापत्यैस्तरुणीभिस्तिरस्कृताः ॥ स्मरन्तः पूर्वभुक्तानि कासमाना मुहुर्मुहुः । श्लेष्माणमुद्गिरन्तश्च लुठन्तो जीर्णमञ्चके ॥
परतप्त (प्ति ) पराः प्रायः क्रुध्यन्तश्च पदे पदे । आक्रान्ता जरया वत्स! केवलं शेरते जनाः ॥
જરા–ઘડપણનું આવું સ્વરૂપ અન્યત્ર વાંચ્યું નથી. એના પ્રત્યેક શબ્દો અત્યંત વિશિષ્ટ અવલેાકનને પિરણામે લખાયેલ છે. મનુષ્યજીવનના ખરાખર અભ્યાસ કર્યો હાય તા જ આ વણું ન થઇ શકે. એમાં ઘડપણમાં થતી શરીરની સ્થિતિ, કુટુંબીઓ તરફથી થતા તિરસ્કાર, મન ઉપર થતી દીનતાની અસર, નાકમાંથી નીકળતુ શ્લેષ્મ, કાળા વાળને સ્થાને આવતાં પળિયાં, કાનની બહેરાશ, આંખનું અધપણું, દાંતનું ઓખાપણું વિગેરે વિગેરે સચાટ શબ્દોમાં લખ્યુ છે અને જુવાનીના ચાળા, વૈભવ, સાહસ, ધમાલ ટૂંકા પણ મુદ્દામ શબ્દોમાં લખ્યા છે. એના પર વર્ણ ન કરતાં પૃષ્ઠો ભરાય એવા એક એક શબ્દ છે,
૧૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org