________________
૧૩૪
[ શ્રી સિદ્ધર્ષિ ઃ ઉપમિતિ ગ્રંથ આ સર્વના મૂળ કે ખાસ વાંચવા ગ્ય છે. એમાં મનુષ્યસ્વભાવને ઊંડો અભ્યાસ અને ભાષા પર અસાધારણ કાબૂ જોવામાં આવશે. ઉપરાંત એમાં રચનાની પદ્ધતિ કળાની નજરે બહુ સુંદર અને વિચારવા જેવી છે અને બહુ સ્પષ્ટ હોવા સાથે પ્રઢ છે.
(૩) અનુટુપની રચનાની ભવ્યતા માટે નીચેના દાખલા ખાસ વિચારવા લાગ્ય મળ્યા છે.
સાત સ્ત્રીઓ-પિશાચીઓ ભવચકનગરમાં વર્ણવી છે એમાં એવી યુક્તિ છે એ સાત પિશાચી અને તેની સામેનાં વિરોધી તમાં આઠે કર્મની કુલ પ્રકૃતિનો સમાવેશ થઈ જાય. ચોથા પ્રસ્તાવનું એ આખું અઠાવીશમું પ્રકરણ રેકે છે. (પૃ. ૪૧૦૧૧). જનસ્વભાવને અભ્યાસ અને ભાષા પર અસાધારણ કાબૂ ધરાવતું એ રૌદ્ર ચિત્રપટ છે. જરાનું વર્ણન એ નીચેની પ્રઢ ભાષામાં કરે છે. (પ્ર. ૪. પ્ર. ૨૮. પૃ. ૫-૬).
सा कालपरिणत्याख्या भार्या या मूलभूपतेः । तया प्रयोजिता तावजरेयं भवनोदरे ॥ बाह्यान्यपि निमित्तानि वर्णयन्तीह केचन । अस्याः प्रयोजकानीति लवणाद्यानि मानवाः ॥ वीर्य पुनरदोऽमुष्या यदाश्लेषेण देहिनाम् । हरत्यशेषसद्वर्णलावण्यबलशालिताम् ॥ गाढाश्लेषात्पुनर्वत्स ! विपरीतमनस्कताम् । कुरुते शोच्यतां लोके देहिनां वीर्यशालिनी ॥ वलीपलीतखालित्यपिप्लुव्यङ्गकुवर्णताः । कम्पकर्कशिकाशोकमोहशैथिल्यदीनताः ॥ गतिभङ्गान्ध्यबाधिर्यदन्तवैकल्यरीणताः। जरापरिकरः प्रौढो वायुरत्र बलाग्रणीः ॥ अनेन परिवारेण परिवारितविग्रहा ।
जरेयं विलसत्यत्र मत्तावद्गन्धहस्तिनी ।। ત્યારપછી એના વિરોધી થવનનું તેના સંબંધમાં જ અદભૂત વર્ણન આવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org