________________
મૂળ ગ્રંથની ભાષા અને શૈલી : ]
૧૩૩ (૦) એ રાજાની મહારાણી નિષ્પકંપતા દેવી માટે નીચેનાં ચાર
વિશેષણે આપ્યાં છે. એ દેવીએ (૧) શરીરની સુંદરતામાં વિજયધ્વજ પ્રાપ્ત કરેલ છે, (૨) કળાઓમાં કુશળતા મેળવેલી હોઈ તે વડે એણે ત્રણ ભુવનને જીતી લીધેલાં છે, (૩) પિતાના નાના પ્રકારના વિલાસને લીધે એણે કામદેવની પ્રિયા રતિના વિશ્વમેને હસી કાઢ્યા છે અને (૪) પિતાના પતિ તરફ અપૂર્વ ભક્તિને લીધે એણે અરૂંધતીના માહાતેઓને તિરસ્કારી કાઢયું છે. એના ભાષાવતરણ માટે જુઓ
પ્ર. ૩. પ્ર. ૨. પૃ. ૩૬૪–૫. (d) રેદ્રચિત્ત નગરમાં દુષ્ટાભિસન્ધિ રાજા હતા. તેને માટે
ચાર વિશેષણે આપ્યાં છે: (૧) ચોરેને એકઠા કરનાર, (૨) સારા માણસને દુશ્મન, (૩) સ્વભાવથી વિપરીત પ્રકૃતિવાળો અને (૪) નીતિના રસ્તાઓને લેપ કરનારે એને વર્ણવ્યો છે. પછી એ ચારે વિશેષણો માટે સમર્થ ભાષામાં પ્રત્યેક માટે બે બે પદ્ય ( કે) આપ્યા છે. એના
ભાષાવતરણ માટે જુઓ પ્ર. ૩. પ્ર. ૨૧. પૃ. ૫૭૨. (૭) દુષ્ટાભિસન્ધિ રાજાને નિષ્કરુણતા રાણું છે. એને માટે
ચાર વિશેષણે આપ્યાં છે. (૧) પારકી પીડાઓને નહિ જાણનારી, (૨) પાપના રસ્તાઓમાં કુશળ, (૩) ચેરી ઉપર પ્રેમ રાખનારી અને (૪) પિતાના પતિ ઉપર અનુરક્ત, પછી એ પ્રત્યેક વિશેષણ પર બહુ સુંદર શબ્દપ્રગ કરી બે બે પદ્યબંધ રચનાના કે આપ્યા છે. જુઓ પ્ર. ૩.
પ્ર. ૨૧. પૃ. ૫૭૩–૪. (f) એની હિંસા દીકરીનું વર્ણન બહુ સુંદર કર્યું છે. એના ચાર
વિશેષણે આ પ્રમાણે (૧) રોદ્રનગરની હીન સમૃદ્ધિમાં વધારે કરનારી,(૨) નગરવાસીઓને ભેટે ચાહ મેળવનારી, (૩) માતપિતા તરફ વિનયવાળી અને (૪) ભયંકર આકૃતિવાળી. એના સ્પષ્ટીકરણમાં અગિયાર પદ્ય લેકે બહુ સુંદર ભાષામાં અને જનસમાજના મનના અભ્યાસીને ખાસ વિચારવા ચોગ્ય આખ્યા છે. જુઓ છે. ૩. પ્ર. ૨૧. પૃ. ૫૭૪–૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org