________________
૧૩૦
[ श्री सिबि : • अपमिति अय: ચાર ચાર વિશેષણે પદ્યમાં ખુલાસામાં સાથે ત્યાં આપ્યા છે(પ્ર. ૩. પ્ર. ૨.) તે પૈકી આપણે શાંતિકુમારીનું વર્ણન વિચારી જઈએ.
ગ્રંથર્ના જિનમતજ્ઞ નૈમિત્તિક દ્વારા ક્ષાંતિકુમારીની ઓળખાણ ४२२qdi : छे:
तयोश्च निष्पकम्पताशुभपरिणामयोदेवीनृपतयोरस्ति प्रकर्षः सुन्दराणामुत्पत्तिभूमिराश्चर्याणां भञ्जूषागुणरत्नराशेः वपुर्वैलक्षण्येन मुनीनामपि मनोहारिणी क्षान्ति म दुहिता ।
આ વાક્યમાં કુમારી ક્ષાંતિનાં ચાર વિશેષણે બતાવ્યાં: (૧) સુંદર વસ્તુઓમાં પણ સુંદર, (૨) અનેક આશ્ચર્યનું જન્મસ્થાન, (3) गुरत्नानी पे मने (४) शरीरनी विलक्षणताथी भुनिએનાં મનને પણ પોતાની તરફ ખેંચનારી. એ વિશેષ ઘટાવતાં કે સુંદર પદ્યરચનાને સરળ પ્રયોગ કર્યો છે તે વિચારે. પ્રથમ વિશેષણને અંગે નીચે પ્રમાણે વર્ણન છે –
यतः सा सततानन्ददायिनी पर्युपासिता। स्मरणेनापि निम्शेषदोषमोषविधायिनी ॥ निरीक्षते विशालाक्षी यं नरं किल लीलया। पण्डितैः स महात्मेति कृत्वा गाढं प्रशस्यते ॥ आलिङ्गनं पुनस्तस्या मन्ये यो लप्स्यते नरः। स सर्वनरवर्गस्य चक्रवर्ती भविष्यति ॥ अतश्चारुतरं(रा) तस्या नान्या जगति विद्यते ।
प्रकर्षः सुन्दराणां सा विद्वद्भिस्तेन गीयते ॥ બીજા વિશેષણને અંગે નીચે પ્રમાણે વર્ણન છે –
सध्यानकेवलज्ञानमहद्धिप्रशमादयः। लोकानामद्धता भावा ये चमत्कारकारिणः ॥ ते भवन्ति भविष्यन्ति भूताश्चानन्तशो यतः।
तत्प्रसादेन सत्त्वानां तामाराधयतां सदा ॥ ૧ આનું ભાષાવતરણું પ્ર. ૩. પ્ર. ૨. પૃ. ૩૬૫-૬ સુધીમાં આવેલ છે તે જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org