________________
૧૨૮
[ श्री सिर्षि : : अपमिति अय : પ્રસ્તાવ ૩, પ્રકરણ ૨૧ માં રેદ્રચિત્ત નગરે દુષ્ટાભિસન્ધિ રાજા તેની નિષ્પકંપતા દેવી અને તેની હિંસાપુત્રીનું વર્ણન પૃ. ૫૭૧ થી શરૂ છે. જુઓ એ કેવી સુમનહર રીતે વર્ણન ઉપાડે છે. પ્રથમ દ્રચિત્તપુરને ઓળખાવતાં કહે છે કે___ इतश्च निवासं दुष्टलोकानां, उत्पत्तिभूमिरनर्थवेतालानां, द्वारभूतं नरकस्य, कारणं भुवनसन्तापस्य, तस्करपल्लिप्रायमस्ति रौद्रचित्तं नाम नगरम् ।
આમાં રેંદ્રચિત્ત નગરને ચાર વિશેષણ આપ્યાં: (૧) દુષ્ટલેકનું निवासस्थान, (२) मन वैतागनी भाभूभि, (3) न२४नु द्वार અને (૪) ભુવનસંતાપ કારણ. હવે એ ચાર વિશેષણોને વિસ્તારવા નીચેના લેકો આપ્યા. પ્રથમ વિશેષણ માટે નીચે પ્રમાણે વર્ણન કરે છે –
उत्कर्तनशिरश्छेदयन्त्रपीडनमारणैः । ये भावाः सत्त्वसङ्घस्य घोराः सन्तापकारिणः ॥ ते लोकास्तत्र वास्तव्या रौद्रचित्तपुरे सदा।
तस्मात्तदुष्टलोकानां निवासस्थानमुच्यते ॥ બીજા વિશેષણ માટે નીચે પ્રમાણે વર્ણન કરે છે –
कलहः प्रीतिविच्छेदस्तथावैरपरम्परा । पितृमातृसुतादीनां मारणे निरपेक्षता ॥ ये चान्येऽनर्थवेताला लोके सम्भवनातिगाः । ते रौद्रचित्ते सर्वेऽपि सम्पद्यन्ते न संशयः॥
उत्पत्तिभूमिस्तत्तेषां पत्तनं तेन गीयते । ત્રીજા વિશેષણ માટે નીચે પ્રમાણે વર્ણન કરે છે –
यथा च नरकद्वारं तथेदानी निगद्यते ॥ ये सत्त्वा नरकं यान्ति स्वपापभरपूरिताः । ते तत्र प्रथमं तावत्प्रविशन्ति पुराधमे ॥ अतः प्रवेशमार्गत्वात्तस्य निर्मलमानसैः । गीतं तं नरकद्वारं रौद्रचित्तपुरं जने ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org