________________
ભાષાશૈલી : ]
૧૨૭
શબ્દસમૃદ્ધિ અવલેાકી હાય તા તેને! પાર નથી, એમાં ઊંડાઇ જોઈ હાય તા તેના છેડા નથી અને એની વિવિધતા વિચારી હાય તે તેમાં થાગ લાગે તેમ નથી.
આવાં પ્રત્યેક મુખ્ય પાત્રના વર્ણના આવે છે અને તે તેમને ખરાખર આળખવા માટે જરૂરી છે. એવાં વ નાનાં ટાંચણા આપવા માંડીએ તેા આ વિષયની હદ રહે નહિ. ભાષાસમૃદ્ધિ અને ચેાગ્ય સ્થાને ચેાગ્ય શબ્દ જ વાપર્યો છે. એટલું જણાવી પદ્યવિભાગની બીજી ખાસીઅતા વિચારીએ. આવા પ્રકારના સુંદર વણું નાનું લીસ્ટ અહીં આપી દેવું પ્રાસંગિક ગણાય. નીચે કેટલાક દાખલાજ મૂકયા છે. એમાં પદ્યને કેવા સુંદર ઉપયેાગ થયા છે તે જોવા માટે મૂળ જોવું.
( ૨ ) શ્લેાક( અનુષ્ટુપ )ના એક બીજો ઉપયાગ બહુ સુંદર રીતે કર્યો છે. એક નગર, રાજારાણી અને પુત્રીનું નામ આપી પ્રત્યેકના ચાર ચાર વિશેષણા આપે તે ગદ્યમાં અને તેને વિસ્તાર શ્લાકમાં કરે. આની મીઠાશ અદ્ભુત અને અસર સીધી છે. એક આખા દાખલેા આપુ અને ખીજાઓના નિર્દેશ કરું એટલે સદર વક્તવ્ય લક્ષમાં આવી જશે.
૧ આવા વ્યકિતગત વનેામાં નીચેના વિચારવા. ગ્રંથમાં તે સાÖ ત્રિક હાવાથી અત્ર તેના નિર્દેશ માત્ર જ કર્યાં છે અને તે પણ સંપૂ નથી, માત્ર અહુ થોડા દાખલા રજૂ કર્યાં છે. જુએ.
( = ) નિપુણ્ય દરિદીવન. ( પ્ર. ૧. પૃ. ૧૬. )
( લ ) મનુજગતિ વન. ( પ્ર. ૨. પ્ર. ૧ પૃ. ૨૫૫ ૭ )
( 1 ) ક`પરિણામ નરેંદ્રવર્ષોંન. (પ્ર. ૨. પ્ર. ૨. પૃ. ૨૫૮-૬૨.)
ग
( ૬ ) સદાગમનુ` રૂપ વર્ણન. ( પ્ર. ૨. પ્ર. ૧. પૃ. ૨૮૮–૯૧. ) (૪) યતિધમ, ગૃહીધ. ( પ્ર. ૪. પ્ર. ૩૫. પૃ. ૧૦૬૬ થી.) ( ૬ ) ચિત્તવિક્ષેપમંડપ. (પ્ર. ૫. પ્ર. ૧૨ રૃ. ૮૫૩-૪.) ( ૪ ) ભાગતૃષ્ણા સ્વરૂપ. ( પ્ર. ૩. પ્ર. ૭, પૃ. ૪૧૯–૨૧.) (ન ) અજ્ઞાન આળ–પાપ-આવ. (પ્ર. ૩. પ્ર. ૭. પૃ. ૪૨૫.) ( જ્ઞ ) રાગકેસરી વન. ( પ્ર. ૪. પ્ર. ૧૩. પુ. ૮૬૩–૪.) ( ૬ ) સેાળ કષાય વર્ણન. ( પ્ર. ૪. પ્ર. ૧૬. પૃ. ૮૭૮ થી. ) ( ૪ ) સાતષશાચી વર્ષોંન. (પ્રુ. ૪ પ્ર. ૨૮. આખું પ્રકરણ. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org