________________
ભાષાશૈલી :]
૧૨૫
જરા પણ ભેળાઇ નહિ જનાર અને દુનિયામાં અપુત્રીયા તરીકે જાણીતા થયેલા એક પરિણામ મહારાજાનું આખું વર્ણન ભાષાસાહિત્યના નમૂના છે. લખાણુ ટાંચણુ કરવાનું સ્થળકાચથી બની શક્યું નથી પણ જિજ્ઞાસુએ મૂળ ગ્રંથમાંથી જરૂર જોઈ જવા જેવુ છે.
( b ) મહામાહ રાજાનું વર્ણન તૃતીય પ્રસ્તાવમાં કર્યું છે તેમાં એના વ્યાપકભાવ અને સર્વગ્રાહીપણું ખતાવતાં જે ભાષાસાજીવ બતાવ્યું છે તે ખરેખર સાહિત્યની નજરે બહુ ઉત્તમ છે. એ શૈલી ખાસ નમૂનેદાર છે.
સ્પર્શનની શેાધે ગયેલા મેધ ને વિપાક સાથે વાત થતાં એ રાગકેસરીની તૈયારીએ જુએ છે. પછી એ કાણુ છે એમ જણાતાં એના પિતાનું નામ પૂછે છે-એ વાર્તાલાપમાં ગદ્યમાંથી એકદમ પદ્યમાં કેવી સરળતાથી ગ્રંથ' ઉતરી જાય છે એ પણ જોવા જેવું છે.
'मयाभिहितं भद्र कः पुनरस्य ( रागकेसरिणः ) तातस्ततो विपाकेनाभिहितं " आर्य ! अतिंमुग्धोऽसि यतस्त्वमेतावदपि न जानीषे यतोऽस्य देवस्य रागकेसरिणो बालाबलादीनामपि सुप्र तीतोऽनेकाद्भुतकर्मा भुवनत्रयप्रकटनामाभिधानो महामोहो जनकः ।
તથા દિ
महामोहो जगत्सर्वे भ्रामयत्येव लीलया । शक्रादयो जगन्नाथा यस्य किङ्करतां गताः ॥ अन्येषां लंघयन्तीह शौर्याविष्टम्भतो नराः । अज्ञानं तु जगत्यत्र महामोहस्य केचन ॥ वेदान्तवादिसिद्धान्ते परमात्मा यथा किल । चराचरस्य जगतो व्यापकत्वेन गीयते ॥ महामोहस्तथैवात्र स्ववीर्येण जगत्त्रये । द्वेषाद्यशेषलोकानां व्यापकः समुदाहृतः ॥
Jain Education International
तत एव प्रवर्तन्ते यान्ति तत्र पुनर्लयम् । सर्वे जीवाः परे पुंसि यथा वेदान्तवादिनाम् ॥
૧ આ વિભાગનું ભાષાવતરણ પ્ર. ૩. પ્ર. ૪. પૃ. ૩૯૧ માં પંક્તિ ૭ થી શરૂ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org