________________
૧૨૪
[ શ્રી સિદ્ધર્ષિ : : ઉમિતિ ગ્રંથ :
વિવેચન ક્યું છે. પણ દરેકમાં ભાષા પર કામૂ અસાધારણ છે તે સાથે માલૂમ પડી આવશે.
( 4 ) કર્મ પરિણામ રાજાનું વર્ણન દ્વિતીય પ્રસ્તાવની શરૂઆતમાં કરે છે. એના શબ્દપ્રયાગ અને વર્ણ નરોલી મૂળ પુષ્પથી લચી પડતી અથવા મુખમાંથી પ્રવાહરૂપે સરી પડતી દેખાશે. ભાષાપ્રવાહ પણ એના અદ્વિતીય છે.
तस्यां च मनुजगतौ नगर्यामतुलबलपराक्रमः स्ववीर्याक्रान्तभुवनत्रयः शकादिभिरप्रतिहतशक्तिप्रसरः कर्मपरिणामो नाम महानरेन्द्रः ।
यो नीतिशास्त्रमुलंध्य प्रतापैकरसः सदा । तृणतुल्यं जगत्सर्व विलोकयति हेलया ॥ निर्दयो निरनुक्रोशः सर्वावस्थासु देहिनां । स चण्डशासनो दण्डं पातयत्यनपेक्षया ॥ स च केलिप्रियो दुष्टो लोभादिभटवेष्टितः । नाटकेषु परां काष्ठां प्राप्तोऽत्यन्तं विचक्षणः ॥ नास्ति मल्लो जगत्यन्यो ममेति मदविह्वलः । स राजोपद्रवं कुर्वन्न धनायति कस्यचित् ॥ ततो हास्यपरो लोकान् नानाकारैर्विडम्बनैः । सर्वान्विडम्बयन्नुचैर्नाटयत्यात्मनाग्रतः ॥
Jain Education International
तेsपि लोका महान्तोऽपि प्रतापमसहिष्णवः । तस्य यद्यदसौ वक्ति तत्तत्सर्वं प्रकुर्वते ||
ત્યારપછી લેાકાને એ કેવા કેવા વેશે લેવરાવે છે, તેમની પાસે એ કેવાં કેવાં નાટકા કરાવે છે, એ નાટક કેવાં વિચિત્ર હાય છે અને એ જોવામાં તેને કેવી મજા આવે છે, એમાં નાંદિ, વિષક વિગેરેની ગોઠવણ કેવી સુ ંદર થાય છે—એસ મહુ મજબૂત ભાષામાં ખતાવ્યું છે. આ આખા ગ્રંથમાં સંસારનાટકની રચના બતાવી છે. તેની યાજના કરનાર, તે જોવામાં રસ લેનાર અને છતાં તેમાં
૧ એના ભાષાવતરણ માટે જુઓ પ્ર. ૨. પ્ર. ૨. પૃ. ૨૫૮–૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org