________________
૧૨૨
[ શ્રી સિદ્ધર્ષિ :: ઉપમિતિ ગ્રંથ :
પછી તેઓ આવે છે, છતાં તેમની ભાષા પ્રથમવગીય લેખકોના જેવી જ વિશિષ્ટ અને કોઇ પણ પ્રકારની ભૂલાવગરની તથા અલંકારમય છે. સંસ્કૃત ભાષાના ઇતિહાસ જેમણે ખરાખર વાંચ્ચે હશે તેઓ સમજી શકશે કે એના સ ંસ્કૃતિ સમય પછી જે જે લેખકેા થયા છે તેઓ એક સરખી રીતે ભાષામળ કે મૈાલિકતા અવિચ્છિન્ન જાળવી શકયા નથી. જો કે સંસ્કૃતિ સમયના આપણી બાજુના બીજા છેડા પર આ મહાન્ લેખક આવે છે તેથી તેને એ સમયથી બહુ દૂર ન ગણી શકાય, છતાં તેઓ શ્રેષ્ઠ પક્તિના લેખકેાની સ વિશિષ્ટતા જાળવી શકયા છે અને એક પણ અક્ષર ન્યૂનાધિક લખ્યા વગર તેએ સાહિત્યની નજરે અતિ ઉત્તમ ગદ્ય નીપજાવી શકા છે, એ તેમની મહત્તામાં ખાસ વધારા કરનારી હકીકત છે.
એમના ગદ્ય ભાષાપ્રયાગને અંગે પ્રેા. યાકોષીએ એક ધ્યાન
ખેંચનારા મુદ્દો રજૂ કર્યો છે અને તે તેમના ભાષામાં ચાલતા શબ્દપ્રયાગ છે. તેમણે ઉપાદ્ઘાતમાં એવા શબ્દોનું એક પત્રક આપી તે પરથી તેમના ભાષા પરના કાબૂ કેવા અસાધારણ હતા તે મતાવ્યું છે. આ વિષય તેમની ભાષાને લગતા હેાવાથી એ પર આગળ વિવેચન કરવામાં આવશે. એવા પ્રયાગ ગદ્ય પદ્ય અને વિભાગમાં છે તેથી તેને અંગે ખાસ આગળ વિવેચન કરવામાં આવશે. ( b ) પવિભાગ
શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા ગ્રંથમાં ગદ્ય અને પદ્ય બન્નેને વારાફરતી ઉપયાગ લેખકે કર્યો છે. આખા ગ્રંથને ઉપર ઉપરથી જોતાં એમ જણાય છે કે તેમણે આખા ગ્રંથના લગભગ અ ભાગ ગદ્યમાં અને બાકીના અધ ભાગ પદ્યમાં લખ્યા છે. એમણે એ ઘટનામાં પણ કળા વાપરી છે. ગદ્ય નિરસ થવા દીધા સિવાય પદ્ય ઉપાડ્યું છે અને પદ્યરચના ચાલતી હાય ત્યાં આનંદ થાય તેવી રીતે ગદ્યના ઉપાડ કર્યા છે. ગદ્યમાંથી સફળ રીતે તે પદ્યમાં ગયા છે અને તેમજ ઊલટી રીતે તે પદ્યમાંથી પાછા ગદ્યમાં આવ્યા છે.
જ્યારે ગદ્ય વિભાગ જોઇએ ત્યારે તેમને ભાષા પર જે કામૂ જણાય છે તેવા જ તેમણે પદ્ય વિભાગમાં કામૂ બતાવ્યા છે. ગદ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org