________________
ભાષાશૈલી : ]
૧૨૧ गुणधारण एतच्चाकर्ण्य किमेवं भगवान् भाषत इति विमर्शन स्थितो विस्मितः । कन्दमुनिनोक्तं ।
कन्दमुनि-" भदन्त ! कतमास्ताः कन्यकाः याः परिणेतव्या महाराजेन ?
निर्मलाचार्य-" यास्ताः पूर्व निवेदिता मयास्यैव चिरन्तनवृत्तान्तं कथयता ता एव कन्यकाः, नान्याः। ____ कन्दमुनि-" भदन्त ! विस्मृतास्ता मेऽधुना । अतो ममानुग्रहेण यत्र ता वर्तन्ते यस्य वा सम्बन्धिन्यः यन्नामिका वा सर्वमिदं નિવેદિતુમતિ મોવત્તા ! ”.
નિર્મઢાવ-માવાયા
ત્યારપછી દશે કન્યાઓનાં નામ, તેનાં માતપિતાનાં નામ, તેમનાં સ્થાને અને તેમને જરૂરી સંબંધ ત્યાં બતાવ્યા છે. એ દશ કન્યાનાં નામે અનુક્રમે શાંતિ, દયા, મૃદુતા, સત્યતા, ઋજુતા, અચરતા, બ્રહ્મરતિ, મુક્તતા, માનસિવિદ્યા અને નિરીહતા છે. એના પ્રસંગની વાત જુદી છે. અત્ર તો સંભાષણમાં ભાષાની સરળતા અને ભાષા પર કાબૂ ખાસ વિચારવા એગ્ય છે. એમાં જે સરળતાથી ભાષાપ્રવાહ ચાલ્યો જાય છે તે ખરેખર એમ બતાવે છે કે જાણે અંદર પદાર્થ ઠાંસીઠાંસીને ભય હોય અને તેમાંથી એક પછી એક બરાબર જોઈએ ત્યારે ખપા શબ્દ નીકળી આવતા હોય.
સંભાષણની આ પદ્ધતિના સેંકડે દષ્ટાન્ડે આપી શકાય. સગવડ માટે મેં એને આલાપસંલાપના આકારમાં મૂકી દીધા છે. ગદ્ય કથાવિભાગમાં ભાષા પરનો કાબૂ કે અસાધારણ છે એ બતાવવા આ બાબત રજૂ કરી.
(૪) ગદ્ય વિભાગનો વિચાર કરતાં એક વાત લક્ષ્યમાં રાખવા ચોગ્ય લાગે છે તે એ છે કે તેઓ સંસ્કૃત ભાષાના સંસ્કૃતિ સમય (classical period) પછી થયા છે એટલે સંસ્કૃત સાહિત્યના ઈતિહાસના જે સમયમાં મધ્યકાલીન મહાન લેખકે થઈ ગયા તે
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org