________________
भाषाशैली : ]
૧૧૯
શબ્દોમાં છે. એને અવતરણમાં મે ડાયાલાગ આલાપસ લાપ–સભાષણના આકાર આપ્યા છે. એ સંભાષણાના ભાષાપ્રયોગ મહુ સ્પષ્ટ અને અસરકારક આખા ગ્રંથમાં છે. એક એ દાખલા આપી તેના નામિન શ કરીએ એટલે તે પર લેખકની ભાષાસમૃદ્ધિને અંગે લક્ષ રહે.
( क ) अर्ष ने विमर्श मे 'भिथ्यालिमान ' नामना पुरुषने જુએ છે ત્યારે તેમની વચ્ચે નીચે પ્રમાણે વાતચિત થાય છે.
अन्यदा मानवावासपुरे राजकुलासन्ने दृष्टस्ताभ्यां पुरुषः । प्रकर्ष -: माम ! स एष मिथ्याभिमानो दृश्यते !
39
विमर्श - " सत्यं स एवायं !
प्रकर्ष - " ननु राजसचित्तनगरे किलाविचलोऽयं, तत्कथमि
हागतः ? "
विमर्श - “ एवं नाम मकरध्वजस्योपरि सप्रसादो महामोहराजो येनास्य राज्ये यदवलं निजबलं तदप्यानीतं । केवलं कामरूपितयायं मिथ्याभिधानो मतिमोहश्च यद्यपीहानीतौ दृश्येते तथापि तयोरेव राजसचित्ततामसचित्तपुरयोः परमार्थतस्तिष्ठन्तौ वेदितव्यौ ! "
प्रकर्ष - " माम ! कुत्र पुनरेषोऽधुना गन्तुं प्रवृत्तः ? "
विमर्श - " भद्राकर्णय ! योऽसौ दृष्टस्त्वया रिपुकम्पनः स निहते लोलाक्षेऽधुना राज्येऽभिषिक्तः ! तस्य चेदं भवनं । अतोऽयं मिथ्याभिमानः केनचित्कारणेनेदं राजसदनं प्रवेष्टुकाम इव लक्ष्यते ।
,,
प्रकर्ष - " ममापीदं नरपतिनिकेतनं दर्शयतु मामः
"
विमर्श - " एवं करोमि "
ततः प्रविष्टौ तौ नृपतिगेहे ॥
આ વાકયની ભાષાસ્પષ્ટતા, એનું ભાષાસાષ્ઠવ અને એની ભાષાસફળતા વિચારવા યાગ્ય છે.
એનુ ભાષાવતરણ પ્રસ્તાવ ૪. પ્રકરણ ૨૩. પૃ. ૯૪૪ માં જોવું. એ વાંચતાં ગ્રંથકર્તાના ભાષાપર આબાદ કાબૂ જરૂર જણાઈ આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org