________________
ભાષાશૈલી : ]
૧૧૭ નિપુણ્યકના વર્ણનમાં કદન્ન વધે તેમ વધારે મેળવવાની અભિલાષા કેવી રીતે વધતી જાય છે તે બતાવતાં ભાવપરિપૂર્ણ શબ્દોમાં લખે છે કે –
तथा हि-यदि कथञ्चिद्रविणशनं सम्पद्यते ततः सहस्रमभिवाञ्छति । अथ तदपि सजायते ततो लक्षमाकांक्षति. तत्सम्पतावपि कोटीमभिलषति, तल्लाभे राज्यं प्रार्थयति! अथ राजा जायते ततश्चक्रवर्तित्वं मृगयते, तत्सम्भवेऽपि विवुधत्वमन्विच्छति । अथ देवत्वमप्यास्कन्देत्ततः शक्रत्वमन्वेपयते। अथेन्द्रनामपि लभते ततोऽप्युत्तरोत्तरकल्पाधिपतित्वपिपासापर्यासितचेतसो नास्त्येवास्य जीवस्य मनोरथपरिपूर्तिः।।
એ વાક્યમાં એક વિચારની પછવાડે બીજો વિચાર કેવા નેસગિક અનુક્રમમાં સ્થિર પ્રવાહની માફક ચાલ્યો આવે છે અને તે બતાવવા ક્રિયાપદે કેવા અનુરૂપ નીકળી આવે છે તે પારેખર જેવા જેવું છે. એ પ્રત્યેક ક્રિયાપદને ઉપગ બહુ યેગ્ય રીતે તેની તેળીને કર્યો છે તે ઊંડા ઉતરવાથી સમજાશે. ભાષાપ્રસાદ વગર આ ઉચિત શબ્દપ્રયોગ કદી જોવામાં આવતા નથી.
(૪) વિચારના વહેતા પ્રવાહ અને ચમત્કારિક શબ્દપ્રયોગ સાથે વિશિષ્ટ ક્રિયાપદના ઉપયોગ સારુ એક વધારે દષ્ટાંત આપી એ પ્રકાર પૂર્ણ કરીએ. પ્રસંગ એક અઠર ગુરુના કથાનકને લઈ તેને ઉપનય ઉતાર્યા પછી બુધસૂરિ ધવળરાજના એક પ્રશ્નના જવાબમાં આખી સ્થાઘટના રાજાના સંબંધમાં કેમ બને છે તે સમજાવતાં વર્ણન કરે છે. ત્યાં પ્રાણના રાગાદિ જરા ઓછા થતાં એનામાં જ્ઞાનદીપક જાગે છે, એ સમ્યગ દર્શન જળ પીએ છે અને તેને ગુરુ ચારિત્રદંડ આપે છે. પછી
ततोऽयं जीवलोकः सज्ज्ञानप्रदीपोद्योतितस्वरूपशिवमन्दिरे महाप्रभावसम्यग्दर्शनसलिलपाननष्टकर्मोन्मादो गृहीतचारित्रदण्ड
૧. ભાષાંતર માટે જુઓ પ્રસ્તાવ પ્રથમનું પૃઇ ૭૯. એને એ જ ભાવ ગુજરાતી ભાષામાં ઉપાધ્યાયશ્રી યશોવિજ્યજી બહુ સુંદર રીતે લાવ્યા છે તે સદર પૃષ્ઠની નેટ પરથી જોઈ શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org