SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ [ શ્રી સિદ્ધર્ષિ : ઉપમિતિ ગ્રંથ : नाम् । यतः सन्निहिताशेषापाये काये, वलगत्सु विविधरोगेषु, त्वरागामिन्यां जरायां, मनःशरीरसन्तापकारिषु राज्याधुपद्रवेषु, यायावरे यौवने, सर्वव्यसनकारिणीषु सम्पत्सु, मनोदाहिनीष्टवियोगे, चित्तवैधुर्यकारिणि विप्रियसम्प्रयोगे, सततमागामुके मरणे, सर्वथाशुचिनिधाने शरीरे, पुदगलपरिणाममात्रनिःसारेषु विषयेषु, असङ्ख्यदुःखलक्षपरिपूरिते जगति, वर्तमानानामसुमतां कीदृशं नाम सुखं? તેમજ બે પંક્તિ પછી ત્યાં જ ચાલતા આગળના વાક્યમાં– भो भद्राः ! कृच्छ्रेण प्राप्ते मनुष्यभवे, सन्निहितायां सामग्यां; सत्यस्मदुपदेशे स्वाधीने गुणाधाने, प्रकटे ज्ञानादिमोक्षमार्गे, अनन्तानन्दरूपे जीवे, तस्य स्वरूपलाभलक्षणे मोक्षे, ज्ञानश्रद्धानुष्ठानमात्रायत्ते तल्लामे, न युक्तं भवतामीदृशमात्मवञ्चनं कर्तुम् ! આ વાક્યમાં અસાધારણું બળ સાથે કર્તાએ પોતાને ભાવ બતાવ્યો છે. એમાં જે સતિ સપ્તમીને ઉપયોગ કર્યો છે તે હૃદયને બેસી જાય અને મનને જાગૃત કરી દે તેવી પદ્ધતિએ કર્યો છે છતાં એમાં દીનતા નથી, યાચકભાવ નથી, નિર્માલ્યતા નથી. આવા પ્રયોગો આખા પુસ્તકમાં સેંકડે છે. એ ગ્રંથકર્તાને ભાષા પર કામ અને સ્વરૂપદર્શનનું ગ્ય સામર્થ્ય બતાવે છે. એમને જે વાત કરવી છે તે આત્માના મૂળ ગુણે પ્રકટ કરવાની છે, એ તેઓ કેવા કેવા જુદા આકારમાં પુનરાવર્તન ન લાગે તેમ કરી શકે છે તે પણ સાથે જ વિચારી લેવા જેવું છે. શરૂઆતમાં અંજન જળ અને ભેજનથી જે વાત શરૂ કરી છે તે જ વાત આખા ગ્રંથમાં અનેક રૂપે કરી છે, છતાં એ એક જ વાત સર્વત્ર કહી છે એમ કદી લાગશે નહિ, એ ગ્રંથકર્તાને ભાષારચનાનો ચમત્કાર છે, શબ્દસમૃદ્ધિનું વિશાળપણું છે અને શેલીનો સદુપયેાગ હોવા સાથે પૃથકૃત્વ છે. આવા સિદ્ધ પ્રાગના વધારે દાખલા આપવાની આવશ્યકતા નથી. મૂળ ગ્રંથમાં તે સ્થાને સ્થાને માલુમ પડી આવશે. (૪) વિચારના વહેતા પ્રવાહ સાથે ક્રિયાપદને સુંદર ઉપગ નીચેના વાક્યમાં જોવા લાયક છે – ૧ આના ભાષાંતર માટે જુઓ પ્ર. ૭. પ્ર. ૭. પૃ. ૧૭ર૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy