________________
૧૧૪
[ શ્રી સિદ્ધ િ:: ઉપમિતિ ગ્રંથ :
ક્રોધ આદિ સર્વ મનેાવિકારો અન્નેમાં દેખાય છે વિગેરે વાતા કરી છે. તે પર અન્ય પ્રસ ંગે આ જ ઉપાધ્ધાતમાં ધ્યાન ખેંચતુ. અહીં તે ક્રિયાપદના–ધાતુઓને કેવા સુંદર ઉપયાગ કર્યો છે તે ખાસ જોવા જેવું છે. એ વાકય વાંચતાં એમ લાગશે કે વિચારે એક પછી એક સડસડાટ ચાલ્યા આવે છે અને જાણે લેખકને બહુ બહુ કહેવાનુ છે તેમાંથી તે બહુ અલ્પ જ કહે છે. અસાધારણ ભાષાકુશળતા અને વિચારની સ્પષ્ટતા વગર આવું અનેક ભાવેાથી ભરપૂર અને સાથે વિચારસમૃદ્ધિથી ભરપૂર વાકચ નીકળતુ નથી અને આવાં વાકયેા તા આખા ગ્રંથમાં ઠામ ઠામ છે અને અનેક છે.
C
(ઘ) પોટેન્શીયલ પાર્ટીસીપલ ( નિષ્ઠા ) ના મહુ સુંદર ઉપયોગ ગ્રંથમાં અનેક સ્થાને દેખાય છે. પ્રસ્તાવ ૬, પ્રકરણ ૧૪ મું. ઉત્તમ રાજ્યનું વર્ણન કરતાં તત્ર મો: વિરાતાન્તનાચે નपतिना प्रथममेव प्रष्टव्या गुरवः सम्यगनुष्ठेयस्तदुपदेशः, विधेयाहिताग्निनेवाग्नेस्तदुपचर्या, कर्तव्यं धर्मशास्त्रपारगमनं विमर्शनीચક્તાર્યેળ તનાવાય, જ્ઞયિતવ્યસ્તેન ચેતલોટ્ટમઃ થી શરૂ થતું જે લખાણુ વાકય આપ્યું છે તે આખું મૂળ અને તેનુ ભાષાંતર પૃષ્ઠ ૧૫૯૬–૧૬૦૧ સુધી આપેલ છે તેથી અત્ર તેનુ પુનરાવન કરવામાં આવ્યું નથી. તે આખું વાકચ જરૂર વિચારવા લાયક છે. એના અંદરના ભાવા પર વિચારણા જુદા પ્રકારની હાઇ અત્ર અપ્રસ્તુત છે. એ વાકયમાં કૃદન્તના ઉપયાગ કેવા સુંદર રીતે થયા છે તે બહુ વિચારવા ચેાગ્ય છે. એવી સુંદર વાકયપદ્ધતિ અને રચના કવચિત જ જોવામાં આવે છે. ખાસ કરીને જ્યાં એવી રચના વાંચવામાં આવે છે ત્યાં એ બહુ કર્ણ પ્રિય લાગે છે. વળી તે ભાવવાહી પણ એટલી જ છેતે સદર વાકય ખરાખર વિચારવાથી જણાશે.
"
ત્યારપછી એ જ વાકયની નીચે બીજી માટું વાકય સદર પ્રસ્તાવ ૬ ઠ્ઠામાં પૃષ્ઠ ૧૬૦૧ થી શરૂ થાય છે. વત્સ ! ઘેવું તતો भविष्यति तत्र राज्ये तव प्रवेशः केवलं ग्रहीतव्यस्त्वयायमन्तકોમ્પાસનામાં સ્વાન્તિઃ સદાય: એમાં અભ્યાસ અને વૈરાગ્યની સહાય લેવાની સૂચના કરતાં જે આખા વાકયપ્રયાગ કર્યો છે તે ભાષાવતરણમાં પૃષ્ઠ ૧૬૦૧–૩ સુધી મૂળ સાથે આપ્યા છે. એમાં જે કૃદન્તના પ્રયાગ છે તે ઉપર જણાવ્યું તેવા જ સિદ્ધ અને આકષ ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org