________________
लाषाशैली:]
૧૧૩ ળતા અને ભાષાની પ્રોઢતા સાથે શબ્દસમૃદ્ધિ મુગ્ધ કરે તેવી છે. ભાષા ઉપર અસાધારણ કાબૂ હવા વગર આવો વાક્યપ્રયોગ અશક્ય છે.
(૪) ક્રિયાપદને સમાન અર્થ હોય ત્યાં અનેક નવા શબ્દ વાપરવા છતાં તેઓએ જે ભાષાચમત્કાર બતાવ્યા છે તે પણ તેવો જ ભાવવાહી અને સુંદર છે. પ્રસ્તાવ ૪, પ્રકરણ ૩૩ માં જૈનપુરના લોકોનું વર્ણન કરતાં કહે છે કે
એ ભવચકના લેકે જેવી રીતે મહામહ વિગેરેમાં આસક્ત છે તેવી જ રીતે જેનપુરના લોકે પણ આસક્ત જણાય છે એ વાત જણાવતાં ભાણેજ પ્રકર્ષ બોલે છે કે
तथाोतेष्वपि जैनलोकेषु दृश्यन्ते सर्वाणि तत्कार्याणि । यस्मादेतेऽपि मूर्छन्ति भगवम्बेिषु, रज्यन्ते स्वाध्यायकरणेषु, स्निह्यन्ति साधर्मिकजनषु, प्रीयन्ते सदनुष्ठानेषु, तुष्यन्ति गुरुदर्शनेषु, हृष्यन्ति सदर्थोपलम्भेषु, द्विषन्ति व्रतातिचारकरणेषु, क्रुध्यन्ति सामाचारीविलोपेषु. रुष्यन्ति प्रवचनप्रत्यनीकेषु, माद्यन्ति कर्मनिर्जरणेषु, अहंकुर्वन्ति प्रतिज्ञातनिर्वाहणेषु, अवष्टम्भन्ति परीषहेपु, स्मयन्ते दिवाद्युपसर्गेषु, गृह्यन्ति प्रवचनमालिन्यं, वञ्चयन्तीन्द्रियधूर्तगण, लुभ्यन्ति तपश्चरणेषु, गृध्यन्ति वैयावृत्याचरणेषु, अभ्युपपद्यन्ते सध्यानयोगेषु, तृष्यन्ति परोपकारकरणेषु, निघ्नन्ति प्रमादचौरवृन्द, बिभ्यति भवचक्रभ्रमणात् , जुगुप्सते विमार्गचारिता, रम्यन्ते निर्वृतिनगरीगमनमार्गे, उपहसन्ति विषयसुखशीलतां, उद्विजन्ते शैथिल्याचरणात्, शोचन्ति चिरन्तनदुश्चरितानि, गर्हन्ते निजशीलस्खलितानि, निन्दन्ति भवचक्रनिवासं, आराधयन्ति जिनाज्ञायुवति, प्रतिसेवन्ते द्विविधशिक्षाललनाम् ।
ઉપરના વાક્યમાં સંસારી સામાન્ય પ્રાણીઓના વ્યવહાર અને જૈન લોકેના વ્યવહાર બતાવ્યા છે. મૂચ્છ, રંજન, સ્નેહ, પ્રેમ,
१. भाषांत२ मई २५ष्ट भने श्वै२ ( free ) 2. तुम। . ४, अ. 33, पृ. १०५०-१.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org