________________
૧૧૦
[ श्री सिर्षि : : उपनिति अंय : મળી આવે છે. એના જુદા જુદા અધિકારીઓને એ કેવી રીતે રસ પમાડે છે તે અન્યત્ર વિચારવાનું છે. અહીં શૈલીના ઓજસ, પ્રસાદ અને જેસના કેટલાક દાખલાઓ વિચારીએ અને સાથે તેની વિશિષ્ટતા જોતાં જઈએ.
આખા ગ્રંથમાં સર્વત્ર એ પ્રસાદ દૃશ્યમાન થાય છે જેથી ઘણું દષ્ટાન્ત ચુંટવાની મને જરૂર લાગતી નથી. પુસ્તક ઉઘાડતાં જે હાથમાં આવ્યાં તે દષ્ટાન્ડે આપી હું આ મુદ્દા પર વિવેચન કરવા માગું છું. પ્રથમ એમનું ગદ્ય વિચારીએ તો તેની સરળતા પંચતંત્ર જેવી સરળ હોવા ઉપરાંત એનું બળ ભારે જબરું છે. જુઓ: (A) अविना
(૧) પ્રસ્તાવ પ. પ્રકરણ ૧૧. પ્રસંગ વિમળકુમારની વિરક્તિને અંગે પિતાએ કરેલી હિમભવનની યોજના.
ततस्तत्र भनोनन्दने गृहोपवने सजीकारितमतिविशालं नरेन्द्रेण हिमगृहं । तच्चाच्छादितं निरन्तरं नलिनीदलैः समन्तादुपगूढं मरकतहरितैः कदलीवनैर्वेष्टितं सततवाहिन्या कर्पूरपूरितोदकप्रवाहया गृहनद्या, विलपितं मलयजकर्पूरक्षोदगार्या कृतविभागमुशीरमृणालनालकल्पितैर्भित्तिविभागैः। ततस्तत्र तादृशे ग्रीष्मसन्तापहारिणि शिशिरसुखोत्कम्पकारिणि महति हिमभवने विर. चितानि शिशिरपल्लवशयनानि, कल्पितानि शिशिरसुखदमृदून्यासनानि, प्रवेशितः सह लोकसमूहेन विमलकुमारः। ततः समस्ते. नापि जनसमुदयेन सहित एव विलिप्तः सरसचन्दनेन, गुण्डितः कर्पूररेणुना, मालितः सुरभिपाटलादामभिर्विराजितो मल्लिकाकुसुमस्तबकैरालिङ्गितः स्थूलमुक्ताफलकलापेन, निवसितः सूक्ष्मको. मलवसनैर्वीज्यमानः शिशिरबिन्दुवर्षिभिस्तालवृन्तैर्लालितः स्वादुकोमलेनाहारेण, प्रीत इव सुरभिताम्बूलेन, प्रमोदित इव मनोहारिकाकलिगीतेन, सानन्द इव विविधकरणाङ्गहारहारिणा नृत्तेन, साहलाद इव ललितविलासिनीलोककुवलयदललोललोचनमालावलोकेन, प्रविष्ट इव सह लोकेनावगाहितुं रतिसागरम् ।
१. पाना भाषा अवत२९ मारे जुम. ५. प्र. ११. ५. १२२६-२७ (પૃ. ૧૨૨૬ પંકિત ૫ થી પૃષ્ઠ ૧૨૨૭ ની પંકિત ૯ સુધી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org