________________
૧૦૩
ભાષાશૈલી : ]
સંસ્કૃત નાટકામાં રાજા, પ્રધાન કે શિષ્ટ પાત્રાનાં મુખમાં સંસ્કૃત ભાષા મૂકેલી હેાય છે જ્યારે દાસી, સામાન્ય સ્ત્રીઓ અને નાકરા પ્રાકૃત ભાષા આલે છે. એ પ્રાકૃત ભાષામાં કરેલી વાત રાજા વિગેરે શિષ્ટ પાત્રા ખરાખર સમજી શકે છે. એટલા ઉપરથી એમ સમજવામાં આવે છે કે અસલ પ્રાકૃત ભાષા સાર્વજનિક અથવા સાÖત્રિક હશે અને સંસ્કૃત શિષ્ટ પુરુષાનાં મુખમાં શાલતી હશે. અત્યારે આપણા જનસમાજની ચાલુ ગુજરાતી ભાષા લઇએ અને શિષ્ટ લેખકેાની સાક્ષરી ગુજરાતી ભાષા લઇએ તા શૈલી, રચના, મરેાડ, પ્રાસ વિગેરેમાં ઘણા આંતર દેખાય છે અને ગામડાઓમાં પ્રચલિત ગુજરાતી ભાષા અને શિષ્ટ લેખકેાની ભાષામાં તે વધારે પડતા તફાવત દેખાય છે. કેટલીક વાર એ શિષ્ટ શૈલીને અન્ય સાદા લેખકા વિચક્ષણેાની ભાષા કહે છે. આપણે અત્યારે પ્રત્યેકના ગુણુદોષ પર વિચાર કરતા નથી, પણ વાત એ છે કે સામાન્ય જનભાષા વિદ્વાનેાની ભાષા કરતાં જુદા પ્રકારની હાય છે.
હવે જો આપણે શિષ્ટ પુરુષાની ભાષાને સંસ્કાર પામેલી સુધરેલી ભાષા ગણીએ અને સામાન્ય ચાલુ વ્યવહારની ઘરગથ્થુ ભાષાને સમાજની ભાષા ગણીએ તે પ્રથમ દૃષ્ટિએ અતિ વિચિત્ર લાગે તેવું પણ વિચારતાં સત્ય જણાય તેવું પરિણામ તેમાંથી પ્રાપ્ત થાય છે અને તે એ છે કે સંસ્કૃત ભાષા વિદ્વાનાની, રાજપુરુષાની તથા સંસ્કારવાળાઓની ભાષા હતી જ્યારે પ્રાકૃત ભાષા જનભાષા હતી, સર્વ સામાન્ય ભાષા હતી, લેાકભાગ્ય ભાષા હતી અને સ થી સમજી શકાય તેવી ભાષા હતી.
સસ્કાર વિ॰,સામાન્યતા
એ અનુમાન ખીજી ઘણી રીતે અંધબેસતું આવે છે. એક તેા સંસ્કૃત ભાષાના અટપટા રૂપે, ગુંચવણુવાળા જોડાક્ષરા અને લાંખા સમાસેા, એના સ ંધિના નિયમે અને વિભક્તિનાઃ પ્રયાગા એને સમાન્ય ભાષા તરીકે થતાં અટકાવે તેવા જણાય છે અને બીજી ‘સસ્કૃત” શબ્દ જ એ ભાવ સૂચવે છે. ‘ સંસ્કૃત’ ના અ કાશ પ્રમાણે ‘સંસ્કાર કરેલ, ભૂષિત ' એમ થાય છે. સંસ્કાર કે શેાધ કાઇ અસલની મૂળ ચીજ ઉપર જ શકય છે તેથી મૂળ ભાષા
,
Jain Education International
For Private & Personal Use Only
1
www.jainelibrary.org