________________
૯૮
[ શ્રી સિદ્ધર્ષિ : : ઉપમિતિ ગ્રંથ :
એક જ વાત ખસ છે. આ સર્વ હકીકત સિદ્ધ કરે છે કે આ તત્ત્વવાર્તાના ગ્રંથ છે. ’ શબ્દમાં અહીં સુવિહિત આગમ અને ખાસ કરીને તેમાંને દ્રવ્યાનુયાગ તથા ચરણુકરણાનુયાગ સમજવાના છે એ વાત ધ્યાનમાં રાખવી.
-p
૧૬. પ્રવચન શૈલીનું ચુસ્ત અનુસરણ —
કથાને રૂપક ગ્રંથ હાવા છતાં અને કાવ્યની પદ્ધતિને સ્વીકાર કર્યા છતાં ગ્રંથકર્તા કાઇપણ સ્થાને શાસ્ત્રશૈલી ચૂકચા હેાય તેવુ જણાતું નથી. એમના ગ્રંથ ઉપર ત્યારપછી અનેક વિદ્વાનેાએ વિચાર કર્યા છે, વ્યાખ્યાનમાં એ ગ્રંથ વાંચ્યા છે, એના ટૂક સાર સ ંસ્કૃત ભાષામાં તેમજ ગુજરાતી ભાષામાં થયા છે, એનાં અનુકરણ થયાં છે, એનાં મુદ્રણેા થયાં છે; પરંતુ તેમના એક પણ વાકયને શાસ્ત્રશૈલીની વિરુદ્ધ અતાવવાની કાઇએ સૂચના સરખી પણ કરી નથી.
શાસ્ત્રશૈલીના ભંગ કેમ કરવા પડે તે વાત કરીએ એટલે આ વાતની મહત્તા સહજ સ્પષ્ટ થઇ જશે. જ્યારે એક લેખક કથા લખવા બેસે છે ત્યારે એના મનમાં કથાની દૃષ્ટિએ જમાવટ કરવાની ચિંતા હેાય છે એટલે એ તે પેાતાના કાર્ય માં ચાલ્યા જાય છે, પછી તેટલા ખાતર કાઈ વાર મૂળ વાતને ક્ષતિ આવી જાય કે નવા પ્રયાગા દાખલ કરવા પડે તે ‘ કવીનાં નિરંકુશત્વમ્ ’ ના એઠાં નીચે એનું એ કાર્ય નભાવી લેવુ પડે છે. એ તે સાધારણ કથાકથનકારની વાત થઇ, પણુ અહીં તે અંતરના ભાવાને ખેલાવવા હતા, તેમને જીવતા હાલતાચાલતા કરીને તેમની પાસે કામ લેવાનું હતું, છતાં શાસ્ત્રશૈલીને કાઇ પણ જગ્યાએ વાંધા આવવા દીધા હાય એમ મને જણાયું નથી. વિકાસક્રમના માર્ગમાં જ્યાંસુધી પ્રાણી મિથ્યાત્વ દશામાં છે ત્યાંસુધી તેને તેવા જ ચીતર્યા છે. એ આગળ વધે છે ત્યારે એનામાં દ્રવ્યગુણાની ખીલવણી થાય છે, પણ ભાવગુણુના વાંધા છે; તે વખતે એનામાં અવારનવાર થઈ આવતું મહામેાહનું જોર ખરાખર ચીતર્યુ છે અને માનસિક ફેરફારા બરાબર યાગ્ય સ્થાનકે બતાવ્યા છે. એમના ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીના ખ્યાલ ચેાગ્ય રીતે ગેાઠવાઇ ગયેલેા છે, એમના ધર્મ ધ્યાન શુકલધ્યાનના ખ્યાલે ખરાખર સ્પષ્ટ છે, એમની શૈલેશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org