SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વજ્ઞાનને ગામ, : ] ૭ ૫૦. ચક્રભ્રમણમાં દુ:ખ–સાધુતામાં મુખ. (પ્ર. ૮. પ્ર. ૫, પૃ. ૧૮૯૮ થી. ) ૫૧. દશ કન્યાપ્રાપ્તિ ઉપાય, અદ્દભુત વર્ણન. ( મ. ૮. પ્ર. ૭, પૃ ૧૯૨૧૯. ) પર. દ યતિમાં. નવ કન્યા. શુબ વૈશ્યા. (પ્ર. ૮. પ્ર. ૭ અને પ્ર. ૮.) ૫૩. અષ્ટ માતૃકા. પ્રવચન માના ( પ્ર. ૮. પ્ર. ૯. પૃ. ૧૯૬૭-૮.) ૫૪. સમજી પણ ભૂલે, જાણકાર પણ રખડે. (૫. ૮. પ્ર. ૧૦ રૃ ૧૯૬૦-૧. ) ૧૫. અકુશળવ્ય, પાપકર્મ વણા. (પ્ર. ૮. પ્ર. ૧૫. પૃ. ૧૯૯૮.) ૫૬. જ્ઞાનની આશાતનાથી વૈરાગ્ય થતા અટકે છે. ( મ. ૮. પ્ર. ૧૭. પૃ. ૨૦૧૮–૯. ) પછ. જ્ઞાની શ્વાસેાશ્વાસમાં કરેાડા ભવનાં ઉપાર્જિત કરેલાં કમાના નાશ કરે છે. ( ૫. ૮. પ્ર. ૧૭, પૃ. ૨૦૨૧-૨૨. ) ૫૮. ઉપશમ શ્રેણી, (૫. ૮. પ્ર. ૧૮. પૃ. ૨૦૨૭. ) ક્ષપકશ્રેણી કેવળી સમુધાત, શૈલેશીકરણ. ( સદર ) ૫૯. તપાવિધાનથી ચીકણાં ( નિકાચીન ) કર્મના નાશ. ( ૫.૮. પ્ર. ૧૯. પૃ. ૨૦૩૫. ) આ તા ઉપર ઉપરથી પૃષ્ઠો ફેરવી જઇ લખેલ યાદી છે, બાકી શાસની અનેક વાતા અંદર એવી રીતે કર્તાએ ગૂંથી છે કે કેટલીક વાર તા આપણે ઊંડા ઉતરીએ નહિ તા તેના પત્તી પણ ન લાગે. જેમ જેમ શાસ્ત્રના બેધ વધારે તેમ તેમ એના પ્રત્યેક વિભાગમાં, પ્રત્યેક પ્રકરણમાં અને પ્રત્યેક વાક્યમાં ગર્ભિત આશય અને શાસ્ત્રનાં ઊંડાં રહસ્યો માલૂમ પડી આવશે. એના કેટલેક સ્ફેટ નીચે નેટમાં ર્યો છે, પણ ઘણા આધાર તા વાંચનારના પાતાના જ્ઞાન ઉપર અને વિચારણા ઉપર જ રહે છે. એમાં ખરી ખૂબી એ છે કે શાસ્ત્રની વાતા આવી રીતે કરવા છતાં કાઇપણ જગ્યાએ ક્યાની ભવ્યતા અને રસને અતિ આવવા દીધી નથી. ગ્રંથકર્તાના આખા વિષય ઉપર કેટલેા અદ્ભુત કાબૂ હશે એના ખ્યાલ કરાવવા માટે ભા 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy