________________
૪
[ શ્રી સિદ્ધર્ષિ : : ઉપમિતિ ગ્રંથ :
ગ્રંથ ભરેલા છે. એને તારવવાની જરૂર જણાતી નથી છતાં કેટલીક મુદ્દાની વાત જોઇ લઇએ. આ નીચેનું પત્રક પરિપૂર્ણ નથી, ઘણું અધૂરું છે, એ ખાસ ધ્યાનમાં રાખવું. એમાં દ્રવ્યાનુયાગ અને ચરણકરણાનુયાગની વાતા આવશે, પણ તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ અર્થમાં એ બન્નેના સમાવશ થાય છે, તથી એ પત્રક તત્ત્વજ્ઞાનના શિક નીચે જ આપી દેવામાં આવ્યું છે.
૧. જ્ઞાન-દર્શન-ચારિત્રના આરાધનથી મહારાજ્ય પ્રાપ્તિ. (પ્ર. ૧. પૃ. ૧૬૯. )
૨. સાધુની નિ:સ્પૃહતા (પ્ર. ૧. પૃ. ૧૨૫. )
૩. અધિકારીના સુસાધ્ધ, કષ્ટસાધ્ય, અસાધ્ય વિભાગ. પ્ર. ૧. પૃ. ૧૭૭–૯. )
૪. સંશયયુક્ત હકીકત હાય ત્યાં કાળક્ષેપ કરવા. ( પ્ર. ૩. પ્ર. ૬. પૃ. ૪૦૭. )
૫. સ્પેનસુખની લાલસામાં મર્યાદાને ત્યાગ (પ્ર. ૩. પ્ર. ૮) તેમજ ( પ્ર. ૩. પ્ર. ૧૩)
૬. ચાર પ્રકારના પુરુષા. (પ્ર. ૩. પ્ર. ૮.)
૭. અપ્રમાદ યંત્રના અદ્ભુત પ્રયાગ. (મ. ૩. પ્ર. ૧૪. )
૮. મનુષ્ય ભવની દુર્લભતા. (પ્ર. ૩. પ્ર. ૩૧. )
૯. માહ્ય, અંતરંગ અને આગંતુક ત્રણ કુટુ એ. ( શ્ર, ૩. પ્ર. ૩ર. )
૧૦. હિંસાની અસરથી થતા રખડપાટા. ( .પ્ર. ૩. પ્ર. ૩૪. )
૧૧. કુષ્ટિની અસર બતાવતાં પાખ’ડીની ગણના. (પ્ર. ૪. પ્ર. ૧૨ પૃ. ૮૫૯-૬૦. )
૧૨. સ્નેહરાગ, દૃષ્ટિરાગ, કામરાગ. ( સદર. )
૧૩. સાત રાજાનું સામાન્ય વિશેષ સ્વરૂપ. મૂળ ઉત્તર પ્રકૃતિ. (૫, ૪. પ્ર. ૧૮. પૃ. ૮૯૫. )
૧૪. સાત પિશાચીની ચેાજનામાં મુખ્ય પુણ્ય પાપ પ્રકૃતિના સમાવેશ. (પ્ર. ૪. ૫–૨૮ પૃ. ૧૦૧૧ નેટ. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org