________________
તત્ત્વજ્ઞાનને કથાગ્રંથ : ] ૧૫. અવશ્ય ભાવભાવ-પરિપાટીની વ્યવસ્થા. (પ્ર. ૪. પ્ર. ૨૯.
પૃ. ૧૦૧૪-૬.) ૧૬. પ દર્શનના નિવૃત્તિ માર્ગો. (પ્ર. ૪. પ્ર. ૩૧.) ૧૭. દાન–શીલ-તપ-ભાવ–ચારિત્રરાજનાં ચાર મુખો. (પ્ર. ૪. પ્ર.૩૪.
પૃ. ૧૦૫૯-૬૩.) ૧૮. ચારિત્રરાજના સામાયિકાદિ પાંચ મિત્રો. (પ્ર. ૪. પ્ર. ૩૪.
મૃ. ૧૭૬૪–૫). ૧૯ યતિ ધર્મના દશ મનુષ્ય. વિભાગ.(પ્ર.૪.પ્ર.૩૫, પૃ.૧૦૬૭-૭૭) ૨૦. ગૃહિધર્મના બાર મિત્ર–વિભાગ. (સદર પૃ. ૧૦૭૮-૮૬.) ૨૧. યતિધર્મમાં સંતોષનું સ્થાન.(પ્ર. ૪. પ્ર. ૩૬ ૫. ૧૭.) ૨૨. દેવપૂજનમાં જુદી જુદી મુદ્રાઓ. (પ્ર, પ, પ્ર ૭. પુ. ૧૧૯૨.) ૨૩. સજજન પુરુષોની મહાનુભાવતા-સોજન્ય. (પ્ર.પ.પ્ર.૮.પૃ. ૧૨૦૭) ૨૪. પુણ્યાનુબંધી પુણ્ય-પાપાનુબંધી પુણ્ય.(પ્ર.પ.પ્ર.૧૦. પૃ.૧૨૨૦.) ૨૫. ઇંદ્રિયતૃપ્તિ છતાં સુખને અભાવ. (પ્ર.પ. પ્ર. ૧૪. પૃ. ૧૨૫૭.) ૨૬. આત્મિક હદ્ધિ પ્રાપ્ત થયા પછી પ્રગતિના માર્ગે. (પ્ર. ૫.
પ્ર. ૧૬. પૃ. ૧ર૭૯-૮૦.) ર૭. આત્મકથા કરવાનેનિષેધ કયારે કરાય? (પ્ર.પ.પ્ર.૧૭. પૂ.૧૨૮૪) ૨૮. દર્શનમાં જુસ્સો, બેધમાં ઠરેલપણું.(પ્ર. પ.પ્ર. ૧૯ પૃ.૧૩૧૩) ૨૯. સજજનને કષ્ટમાં પાડવાના ઉપાયથી તેને ઊલટે લાભ.
(પ્ર. ૬. પ્ર. ૭.) ૩૦. ભીની ઈચછા લાભ મળે વધતી જ જાય છે. (પ્ર. ૬. પ્ર. ૨.
મૃ. ૧૪૭૯-૮૧.) ૩૧. ધનેચ્છના ફાંફા. (પ્ર. ૬. પ્ર. ૮. પૃ. ૧૫૪૬-૮.) ૩૨. સુખદુઃખનું કારણ રાજ્ય. એના પ્રો .(પ્ર. ૬.પ્ર.૧૦ અને પછી) ૩૩. અંતરંગ રાજ્યપ્રવેશના ઉપાય અને રાજ્યમાર્ગોને અદ્ભુત
પ્રયાગ. (પ્ર. ૬. પ્ર. ૧૪.) ૩૪. ત્રિપદી જ્ઞાનથી સિદ્ધાન્ત રચના. (પ્ર. ૬. પ્ર. ૧પ. પૂ. ૧૬૧૪.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org