________________
૮૬
[ શ્રી સિદ્ધર્ષિ ઃ : ઉમિતિ ગ્રંથ :
6
,
દશાને ચનાર ગ્રંથને · અપિક ' કહેવાય કે નહિ, અથવા એથી એના એપિકપણામાં હાય તેથી પણ વધારા થાય છે કે નહિ તે વાત હું વિદ્વાનેાની ચર્ચા ઉપર છેડુ છું, પણ એક વાત તા જરૂર કહીશ અન ત એ કે અત્યાર સુધી આપણે અમુક ગ્રંથ્થાને જ એપિક માનતા આવ્યા હુઇએ અને આપણે આપણા મતથી કાઇ અપ્રચલિત ગ્રંથ માટે ઢાર જ અંધ કરી દીધાં હાય એમ થવું ન જોઇએ. આપણને લાગે કે અમુક ગ્રંથ જે અત્યાર સુધી આપણા જાણવામાં નહાતા ત એપિક છે અને તના તવા હેાવાની આપણી ખાતરી થાય તા માત્ર પૂર્વના અભિપ્રાયને ફેરવવાની અગવડ ખાતર એને વળગી રહેવાની જરૂર ન ગણાય. સ ંસ્કૃત ભાષાને અંગે શોધખાળે! ઘણી અપૂર્ણ હાવાથી આપણે હજી પરિવર્તન કાળમાં છીએ. હજુ અનેક ગ્રંથે! આપણે અવગાહ્યા નથી તેથી આપણા નિયા છેવટના છે એમ ધારવું નહિ, અને યાગ્ય ગ્રંથ જણાય તા તેને અંગે વિચાર ફેરવવા પડે કે ખાંધેલા નિણુ ચેામાં ફેરફાર ( Mlodification ) કરવા પડે તા તે વિનાસ કાર્ચે સ્વીકારવા.
મને આ ગ્રંથમાં એપિકના ઘણાં તત્ત્વા લાગે છે એમ તા મારે કહ્યા વગર ચાલતું નથી, પણ એ સંબ ંધી છેવટના નિર્ણય હું આપતા નથી. એ સબધમાં એપિકને અગે અન્યત્ર કેવા વિચારા થયા છે તે તરફ ધ્યાન ખેંચીશ અને છેવટના નિણૅય વિદ્વાનેાને સોંપીશ. ૧૫. તત્ત્વજ્ઞાનના કથાગ્રંથઃ—
કળાની નજરે એ ગ્રંથના રૂપક કથા, મહાકાવ્ય અને એપિકપણાની વાત કરી. હવ ધની નજરે જોઇએ તેા એ તત્ત્વજ્ઞાનના મહાગ્રંથ છે. એમણે વાર્તાએ જ લખી છે, છતાં એની ફૂલગૂંથણીની ફ્ળા સાથે એ ગ્રંથકન્તોએ તત્ત્વજ્ઞાનની વાર્તા કરી છે. વાર્તામાં તત્ત્વજ્ઞાન ગૂંથવાનું કા સ થી વધારે મુશ્કેલ અને અટછે. આપણે એક સાદું ચરિત્ર લઇએ તે તેમાં જોવામાં આવશે કે તેના લેખક મૂળ મુદ્દો લક્ષમાં તેા રાખે જ છે પણ પછી વાર્તા ચાલે ત્યારે તે વાર્તાની ધૂનમાં જરૂર તણાઈ જાય છે. આપણે ચંદ રાજાના કે પમ્મિલના રાસ વાંચીએ તે એમાં વાર્તાના રસ જામતા ખરાખર દેખાશે, પણ પછી ગુણાવલીનાં સાહસેામાં કે ચંદના
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org