________________
એ ગ્રંથ એપિક ગણાય ? ]
૮૫
પાંચમા પ્રસ્તાવમાં ચારિત્રરાજ અને મેહરાય વચ્ચે ભારે યુદ્ધ થાય છે; ( ઞ. ૫. પ્ર. ૧૯. પૃ. ૧૩૧૬ ) ક્રી વાર આઠમા પ્રસ્તાવમાં ભયંકર આંતરયુદ્ધ થાય છે; (૫. ૮. પૃ. ૧૯૩૭ ) એ ઉપરાંત નંદિવર્ષોંન અને વિભાકરનું યુદ્ધ પણ ઘણું સારું વર્ણવ્યું છે (૫. ૩. પ્ર. ૨૩. પૃ. ૫૮૪ ) અને એક પ્રસંગે આકાશમાં યુદ્ધ પણ ઘણું મજાનું વર્ણવ્યું છે. (પ્ર. પ. પ્ર. ૩. પૃ. ૧૧૬૪૭ ).
આ સ શું ખતાવે છે તે વિચારવા જેવું છે. વીરરસનું પ્રાધાન્ય આ ગ્રંથમાં હાવાનું કહી શકાય તેમ નથી, પણ સરસ છે અને વીર રસને અંગે ધર્મવીર રસની પાષણા અદ્ભુત થઇ છે. કાપાકાપી પૂરતી વીરરસની વાતા તા ઘણી આવે છે, પણ એમાં અઢાર દિવસ સુધી કુરુક્ષેત્રનું જે ભયંકર યુદ્ધ મહાભારતમાં વર્ણવ્યું છે એટલું તેા આવતું નથી. એપિકને અંગે અત્ર કઇ કઇ વસ્તુ છે તે બતાવી. તેના નિ ય આપવાની જવાબદારી હું લઈશ નહિ.
એપિકને અંગે મહાકાવ્યત્વના ગુણુ હેાવા જોઇએ તે એમાં છે એ આપણે ઉપર જોઇ ગયા. એમાં ઇતિહાસ જોઇએ તે એક જ નાયકના છે એ કથાશરીર જોવાથી જણાય છે, એ એક જ ભવના હાવા જોઇએ એવા કેાઇ નિયમ નથી. એ ગ્રંથ લાંબા હાવા જોઇએ તા તેને માટે એટલું જ કે આ ગ્રંથ મહાભારત જેટલા માટે તે નથી, પણ મીલ્ટનના પેરેડાઇઝ લેાસ્ટથી તે જરૂર મેટા છે. એટલે લખાઇ એ જો ‘ એપિક ’ત્વનું માપક હોય તે તેમાં ખાસ વાંધા જણાતા નથી.
એક હજુ પણ વધારે અગત્યની વાત વિચારવા જેવી છે અને તે એ છે કે આખા ભાષાસાહિત્યમાં, પછી તે સંસ્કૃત કે અંગ્રેજી કે કોઇપણ ભાષાનું સાહિત્ય લઇએ એમાં, એક જ વ્યક્તિને અવલ બીને દુનિયાના સર્વ સારા અને ખરાબ ભાવાને દર્શાવનાર કાઇપણ પુસ્તક નિહ મળી આવે. એમાં વીરરસ હશે તેા કરુણા નહિ હાય, મારામારી હશે તેા સ્થિરતા નહિ હાય, દોડાદોડી હશે તે શાંતિ નહિ હાય, એક વાત વિસ્તારથી કહેવા જતાં સત્તર વાત રહી જશે, પણ્ સ સારા ખરાબ અનેાવિકાર અને ખાધુ આંતરરચનાને પુરુષાકાર આપી વ્યક્ત કરનાર કોઇ ગ્રંથ અન્યત્ર અપ્રાપ્ય છે. સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org