________________
એ કાવ્યગ્રંથ છે] ૨૦. અરઘટ્ટઘટી યંત્રના પ્રકરણમાં અદૂભુત રસ છે. (પ્ર. ૭. પ્ર.૪.) ૨૧. પાંચ કુટુંબના ભેજનના પ્રકરણમાં બીભત્સ અને
બંને રસ છે. (પ્ર. ૭. પ્ર. ૫.) ૨૨. ચાર વ્યાપારીના કથાનકમાં અદૂભુત રસ અને ઉપનયમાં શાંત
રસ છે. (પ્ર. ૭. પ્ર. ૬ અને ૭.). ૨૩. શાંત રસ તો આખા ગ્રંથમાં ભરેલું છે, પણ નીચના દાખ
લાને માત્ર નિર્દેશ કરવામાં આવે છે. (ક) ઉત્તમ રાજ્યના પ્રકરણમાં શાંત રસની રેલમછેલ છે.
(પ્ર. ક. પ્ર. ૧૪.) (8) સ્વપ્નવિચાર પ્રકરણમાં શાંત સાથે અભુત રસ છે.
(પ્ર. ૮. પ્ર. ૫.) (૪) હિમભવનની આખી યેજના અને પ્રતિબંધન રચના
એ જ રસને આવિર્ભાવ છે. (પ્ર. ૫. પ્ર. ૧૦.) (૪) બઠર ગુરુના કથાનકને ઉત્તર વિભાગ અને ખાસ કરીને
રાત્રે બાર વાગે મંદિરમાં દીવા સળગાવે છે તે વિભાગ
શાંત રસની ભાવનાથી ભરપૂર છે. (પ્ર. પ. પ્ર. ૧૬.) () વિમળકુમારની દીક્ષાને પ્રસંગ શાંતરસ પ્રગટ કરે છે.
(પ્ર. ૫. પ્ર. ૨૦.) (૪) નિજવિલસિતઉદ્યાનપ્રભાવવર્ણન શાંત રસથી ભરેલું
છે. (પ્ર. ૩. પ્ર. ૧૬) (૪) મલવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી દેશના આપે છે
ત્યારે શાંત રસ જામે છે. (પ્ર. ૩. પ્ર. ૩૦.) (૪) પ્રથમ કુટુંબનું વર્ણન શાંત રસનું જીવન છે. (પ્ર. ૩.
પ્ર. ૩૨. પૃ. ૬૭૦.). (૪) સદાગમ શાંત રસના જીવતા રૂપક છે. (પ્ર. ૨. પ્ર. ૫.
પૃ. ૨૮૨ થી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org