________________
૮
[ શ્રી સિદ્ધષિ : ઉપમિતિ ગ્રંથ :
૧૧. ચિત્તસમાધાન મંડપની આખી રચના અને ચારિત્રરાજના ચાર મુખનું વર્ણન અદ્દભુત રસનું દૃષ્ટાંત છે ( મ. ૪, ૫. ૩૩ પૃ. ૧૦૪૩ અને પ્ર. ૪. પ્ર. ૩૪. પૃ. ૧૦પ૯ ૬૩. ). ૧૨. બુધસૂરિના ઉગ્ર દિવ્ય દર્શનમાં અદ્ભુત રસ અને ધ વીર રસની સહયેાજના જણાય છે ( ૫. પ, પ્ર. ૧૧ અને પ્રકરણ ૧૨. ). ૧૩. ખડર ગુરુ કધાનડમાં બીભત્સ રસના આવિર્ભાવ:છે ( પ્ર. ૫, પ્ર. ૧૫.).
૧૪. મિથુનન્દ્વય અંતર કથામાં હાસ્યરસ અને અંદરખાને શૃંગાર રસની પ્રચુરતા જણાય છે ( પ્ર. ૩. પ્ર. ૬. પૃ. ૪૦૮–૪૧૬. ) અને તેમાં પ્રતિાધકાચાય સમક્ષ ત્રણ બાળકો નીકળે છે, તેમાંના છેલ્લાં એ બીભત્સ રસ પૂરા પાડે છે (પ્ર. ૩. પ્ર ૭. પૃ. ૪૨૩. ).
૧૫. અંતરંગ રાજ્યમાર્ગ–દાસિન્ય રાજ્યમાર્ગ થી માંડીને સમતા નામની ચેગનાલિકા સુધીને—અદ્ભુત રસનું દૃષ્ટાંત પૂરુ ં પાડે છે. (પ્ર. ૬. પ્ર. ૧૪. પૃ. ૧૬૦૧-૮. )
૧૬. મનીષી નિષ્ક્રમÊાત્સવ અને દીક્ષા સમયના પ્રતિમાષ શાંત રસનું ભવ્ય વર્ણન પૂરું પાડે છે ( ૫. ૩. પ્ર. ૧૭. પૃ. ૫૩૬ અને ૫૪૨ થી. )
૧૭. રિપુદારણને તપન ચક્રવર્તીના સેવકા ફટકા મારે છે તે બીભત્સ રસ વન છે. ( પ્ર. ૪. પ્ર. ૪૦. પૃ. ૧૧૨૪ થી. ) ૧૮. લેાકેાદરમાં આગનું પ્રકરણ વર્ણનમાં ભયાનક રસ અને ઉપનયમાં શાંત રસની જમાવટ કરે છે (૫, ૭. પ્ર. ૨. ) ૧૯. દારૂના પીઠાના વર્ણનમાં બીભત્સ રસ અને ઉપનયમાં શાંત રસની જમાવટ કરે છે (૫, ૭, પ્ર. ૩. )
એ જ ધેારણે અરઘટ્ટઘટીનું પ્રકરણ વર્ણનમાં શૂદ્ર અને ઉપનયમાં શાંત રસ જમાવે છે. ( ૫, '૭. પ્ર. ૪. ) ચાર વ્યાપારી વર્ણનમાં અદ્ભુત રસ અને ઉપનયમાં શાંત રસ જમાવે છે. (પ્ર. ૭. પ્ર. ૬. અને ૭.) સંસારમજારનું પ્રકરણ વનમાં હૈદ્ર અને ઉપનયમાં શાંત રસ જમાવે છે ( મ. છ. પ્ર. ૮. અને ૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org