________________
એ કાવ્યગ્રંથ છે : ]
૭૯
રાત્રિએ તેની અને નંદિવર્ધનની જે વિરહ દશા વર્ણવી છે તેમાં ખરા શૃંગારરસ જામે છે. તારામૈત્રક પૃ. ૫૮૯ માં થાય છે અને વિરહદશા વર્ણન પૃ. ૫૯૮-૬૦૧ સુધીમાં પિંજલા કરે છે તે ખરેખર શૃંગારના પ્રખર કવિને ભૂલાવે તેવું છે. ( પ્ર. ૩, પ્ર. ૨૪.)
૪. સાત પિશાચીઓનું આખુ વર્ણન રીદ્ર રસના નમૂના છે. (૫. ૪, પ્ર. ૨૮, પૃ. ૯૯૪–૧૦૧૧. )
૫. મેહરાય ને ચારિત્રરાજના યુદ્ધના એ પ્રસંગેા ધમવીર રસના નમૂના છે. પ્રથમ વર્ણન માટે જુએ ( પ્ર. ૫, પ્ર. ૧૯, પૃ. ૧૩૧૬–૭. ) અને ખીજા વર્ણન માટે જુએ. (પ્ર. ૮, પ્ર. ૮, પૃ. ૧૯૩૭–૯. )
હરિકુમારના મિત્રા મન્મથ, પદ્મકેસર, લલિત, વિલાસ, વિભ્રમ અને કપાલ જે ગૂઢ મશ્કરી અને વાર્તાવિને બુદ્ધિપૂર્વક કરે છે તે ઉચ્ચ પ્રકારના હાસ્યરસના નમૂના છે. (પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૯૧–૧૫૦૩. )
૭. તુગશિખર ઉપર ખાલિશ અને કેાવિદ ચઢે છે, કિન્નરનાં મધુર ગાન સાંભળે છે અને રસડાલનમાં પડી જતાં પકડાઇ જાય છે એ અદ્ભુતરસ છે. (પ્ર. ૭. પ્ર. ૧૨. પૃ. ૧૭૮૨–૩.) ૮. વિવેક પ તપરથી અવલેાન કરતાં વાસવ શેઠના ઘરમાં આનંદસ્થાને એકદમ શાક થઇ જાય છે એમાં કરુણરસના ભાવ આવે છે. (પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૯૮૦–૧. )
૯. વસંતરાજ લેાલાક્ષના પ્રકરણમાં કુદરતનું વર્ણન કર્યું છે તેમાં અદ્ભુતરસના ભાવ આવે છે. (પ્ર. ૪. પ્ર. ૨૧. પૃ. ૯૨૧-૨૪.) એમાં સુરાપાનગષ્ટિનું વર્ણન આવે છે તે હાસ્યરસમાં પણ જાય છે. ( પૃ. ૯૪.)
૧૦. લાલાક્ષ રાજાના ત્યારપછીના પ્રકરણમાં પ્રથમ નાચ વખતે હાસ્યરસ, ત્યારપછી મર્યાદાભંગ વખતે બીભત્સ રસ અને બન્ને ભાઇઓને લડાઇ થાય છે ત્યાં રીદ્ર રસ આવે છે. (પ્ર. ૪. પ્ર. ૨૩.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org