________________
P
[ શ્રી સિંહર્ષિ : ઉપમિતિ ગ્રંથ :
જાને નાકે મઠમાં ભેજનના વ્યવસાય ચાલી રહેલા જોયા હશે, બજારમાં વ્યાપારી લેાકની ધમાલ જોઇ હશે, એમના તાત્કાળિક અસર થાય તેવા મગજ ( impressionable brain ) પર એ સર્વ બનાવની છાપ પડી હશે અને પછી તે જ વખતે સાતમા પ્રસ્તાવના ખીજાથી નવમા સુધીના પ્રકરણેાની સંકળના કરી નાખી હશે.
છ મુનિના વૈરાગ્યપ્રસંગમાં અસાધારણુ ખળ છે, એમાં ઊંડુ જ્ઞાન છે, જનસ્વભાવને વ્યવહારુ અભ્યાસ છે અને પનાની ભવ્યતા સાથે હકીકતને મુદ્દાસર ચર્ચવાનું જોમ છે. આવી રીત અસાધારણ જોમ લાવવા સાથે પ્રાણવાહી હકીકત બનાવવાની તાકાતમાં તેમના ગ્રંથનું વિશિષ્ટ ‘કાવ્યત્વ’ છે. એ કાવ્યત્વને અંગે ભાષાશૈલીના ઉપયોગ પણ એટલા જ વિશિષ્ટ અને ઉપયાગી ભાવ બજાવે છે તે હવે પછી આગળ વિચારવામાં આવશે. કાવ્યાત્મક વણું નમાં પ્રાણ મૂકવાની પદ્ધતિ અને ભાષા પરના અસાધારણ કાબૂને લઇને એમના ગ્રંથની ગણના કાવ્ય ’ તરીકે ખરાખર થાય છે, એની પ્રતીતિમાં એમની કલ્પના અને વર્ણન તરફ ખાસ લક્ષ્ય ખે ંચાય છે. તેમની વિચારદનની શક્તિ અને ભાષા પરને કાબૂ તેમજ શૈલી પર વિચારણા આગળ થશે જેની ગણના પણ એમના ગ્રંથને ‘કાવ્ય ’ તરીકે બતાવવાના વિભાગ તરીકે સમજી લેવાની છે.
'
'
આ ગ્રંથમાં નવે રસની પાષણા છે તે ખતાવવાની જરૂર ન હાય. આખા ગ્રંથ રસમય છે. નીચેનાં દૃષ્ટાન્તા માત્ર અહીંતહીંથી ચૂંટીને કાઢ્યાં છે તે પરિપૂર્ણ નથી, માત્ર દોરવણી કરવાપૂરતાં જ છે. એ વિચારતાં આ ગ્રંથ મહાકાવ્ય છે એટલું ચાક્કસ જણાશે એ એના આશય છે.
૧. ન ંદિવર્ધન અને વગરાજના યુદ્ધવર્ણનમાં વીરરસની પાષણા છે. (પ્ર. ૩. પ્ર. ૨૬. પૃ. ૬૨૧–૨.)
૨.
હિરકુમારને ભરદરણે સમુદ્રમાં નાખવાના પ્રયત્નના પ્રતિકાર અને તેને મહારાજ્યસિ ાસનની પ્રાપ્તિમાં અદ્ભુતરસ જામે છે. (પ્ર. ૬, પ્ર. ૭.)
૩. લડાઈ જીતી નંદિવર્ધન કુશાવર્ત નગરમાં પેસે છે તે વખતે કનકમંજરી સાથે એને તારામૈત્રક થાય છે અને તે પછી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org