________________
એ કાવ્યગ્રંથ છે : ]
193
૧૩. એ કાવ્યગ્રંથ છે, એમાં નવે રસની પાષણા છે—
કાવ્યની વ્યાખ્યા જાણ્યું સાભળે યામ્ કરી છે. જે ગ્રંથમાં રસાત્મક વાચેાના જથ્થા હાય તે કાવ્યના ગ્રંથ કહેવાય છે. શ્રી સિદ્ધર્ષિની રચના ગદ્ય અને પદ્ય રસમય વાકયેાથી ભરપૂર છે. એમાં લગભગ સેાળ હજાર લેાક છે એમ જે એમણે ગ્રંથની આખરે લખ્યુ છે તેના અર્થ એમ સમજવાના છે કે જો ત્રીશ અક્ષરને એક લેાક ગણવામાં આવેતા એ ગ્રંથનુ દળ સેાળ હજાર Àાકપ્રમાણ થાય. અગાઉ અમુક ગ્રંથનું પ્રમાણ ખત્રીશ અક્ષરના એક શ્લાકને હિસાબે જ થતું હતું અને પાથીઓનું વેચાણુ કે લખામણી જ્યારે નક્કી કરવાં હેાય ત્યારે પુસ્તકમાંથી ગમે તે એક પાનું ઉચકી એક પંક્તિમાં કેટલા અક્ષરા છે અને આખા પાનામાં કેટલી પક્તિ છે તેના ગુણાકાર કરી તેને ૩૨ વડે ભાંગી જે આવે તેને આખી પ્રતના પાનાવડે ગુણી કિંમત કરવામાં આવતી હતી. અત્યારે પણ લિખિત પ્રતનું ક્રયવિક્રય એ જ ધેારણે થાય છે. લખનાર ધંધાદારી લહીઆની કલમ એક સરખી એવી ચાલતી કે એ હિસાખમાં ઘણે ભાગે ભૂલ થતી નહિ.૧
'
એ ધેારણે સાળ હજાર લેાકપ્રમાણ ગ્રંથમાં લગભગ અરધા ભાગ ગદ્યના છે અને અરધે! પદ્યના છે. સાહિત્યની નજરે જેમાં કલ્પનાની ભવ્યતા હાય અને સર્વ રસની પુષ્ટિ જેમાં થતી હાય તે કાવ્ય ’ ગણાય છે—પછી તે ગદ્ય હા કે પદ્ય હા. કાદ ખરી ગ્રંથ આખા ગદ્યમાં છે, છતાં એનાં વર્ણનામાં વિશિષ્ટ ભવ્યતા હાઇને એ કાવ્યના ગ્રંથ ગણાય છે. એવી રીતે ગદ્ય કે પદ્ય અને કાવ્યની વ્યાખ્યામાં આવવાનાં ખીજા અનેક દૃષ્ટાન્તા આપી શકાય, પણ તે ખિનજરૂરી છે, કારણ કે એ નિર્ણય સત્ર સ્વીકારાયલે છે.
આ ગ્રંથના પ્રત્યેક વાર્તાવિભાગમાં કલ્પનાની ભવ્યતા છે એ
૧ છાપેલ ગ્રંથની પક્તિ ગણતાં મારે હિસાબે બાવીશ હજાર ઉપર લેાકા થાય છે, પણ શ્લોકા છાપતાં જગા ખાલી રહે છે તેને હિસાબે સત્તર હજાર ઉપર Àાક થવા જાય છે. મને સેાળ હજાર મ્લાકના હિસાબ મધ્યમસરના લાગે છે.
ܙ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org