________________
સરખામણી ને મુકાબલે ].
૭૧ 3. યાકોબીએ રજૂ કરેલ આ ચિત્ર વિચારવા લાયક છે. તેઓ બનીઅનના પીલગ્રીમ્સ પ્રોગ્રેસ સાથે આ ગ્રંથની સરખામણું કરે છે, પણ જ્યાં તેઓ માત્ર અંતરંગ કથાને જ રૂપક કથા (એલીગરી) કહે છે ત્યાં આપણે ભાગ્યે જ તેમના મત સાથે મળતા થઈ શકીએ. અંતરંગ પાત્રો શુભ અને અશુભ બે પક્ષમાં વહેચાઈ જઈ દરેક પ્રસ્તાવમાં કામ કરે છે અને પાઠ ભજવે છે એ ખરું, પણ એટલામાં જ રૂપકકથાનું ઈતિકર્તવ્ય થતું નથી. મેહ અને ચારિત્રના હાથ નીચેના પાત્રે મોટા ભાગે આખી કથામાં કામ કરે છે અને તેઓ ખરેખરા રૂપક છે એ વાત તો તદ્દન યોગ્ય છે, પણ તે ઉપરાંત નંદિવર્ધન અને રિપુદારણ અથવા પ્રકર્ષ અને વિમર્શ પણ રૂપકે જ છે. બાહ્ય પાત્રો પણ રૂપક જ છે. એ પ્રકારનું ચરિત્ર સર્વ જીવનું ઘટતા ફેરફાર સાથે થાય છે તેથી તે પણ રૂપક જ છે. એમાં ઉપનય વગરને એક શબ્દ કે
with the exception of Samsarijiva; the other part, the personifications, are to be understood allegorically. Siddharsi distinguishes these two sets of persons, the former as bahira nga or external companions of the hero, the latter as the antaranga or internal companions of the Samsarijiva. The internal companions being personifications of his vices, virtues etc. remain the same throughout the several birth stories, and so in all of them a continued war is carried on, in which the two' internal' parties are engaged; on the one side are bad qualities under Rajeshria and Mahamoba, on the other the good qualities under Charitradharma and a neutral party is constituted by Karmaparinama and Kalapa rinati. Thus the allegorical part of the narritive is the bond that holds together the various birth-stories and combines them into one whole; it is as it were the plot of the drama, an Indian Divide Comedia, in which the various births of the hero are but as many acts or scenes of the whole play: the Samsararanalatta."
(P. XVIII, XIX Introduction..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org