________________
૭
[ શ્રી સિદ્ધર્ષિં : : ઉપમિતિ ગ્રંથ :
ગણવાના છે. સિદ્ધર્ષિ પાતે એ બન્ને પ્રકારના પાત્રાને જુદા પાડે છે: એકને ‘ અહિર’ગ’ પાત્રા અથવા મુખ્ય પાત્રના સહચારી મિત્રા કહે છે અને બીજાને સંસારી જીવના ‘ અંતરંગ ’ મિત્રા કહે છે. અંતર’ગ પાત્રા રૂપક રૂપે હેાઇને જુદા જુદા ભવની વાર્તામાં એકના એક રહે છે અને દરેક પ્રસ્તાવમાં અંદરથી ચાલુ લડાઇ ચાલ્યા કરે છે અને તે લડાઇમાં અંદરની બન્ને પાટીએ લડ્યા કરે છે; એક માજીએ રાગકેસરી અને મહામેાહની સરદારી નીચે ખરાખ ટેવા ( દુર્ગુણા ) રહે છે અને બીજી બાજુએ ચારિત્રધર્મની સરદારી નીચે સદ્ગુણા રહે છે. ક પરિણામ તથા કાળપરિણતિ એક મધ્યસ્થ પક્ષ ઊભા કરે છે. આ રીતે કથાને રૂપક વિભાગ એક એવી સાંકળના ઊભી કરે છે કે જેની દ્વારા પૃથક્ પૃથક્ ભવાની વચ્ચે તે જોડાણ કરી આપે છે અને એ સર્વ ને એક તરીકે જોડી આપે છે. એ જાણે કે નાટકના આખા પ્લેટ હાય તેવું લાગે છે, એ ખરેખર ઇન્ડીયન ડીવાઈના કામીડીઆ (ભારતનું દૈવી નાટક) છે જેમાં સંસાર નાટકને અગે પૃથક્ પૃથક્ ભવા જુદા જુદા ક જેવુ કામ કરે છે.૧ "
1. ‘‘As indicated Ły the title of the work, the pamitibhava prapancha katha proposes to describe mundane existence in all its diversity by means of allegory (upamadwaratah). It is however not an entirely allegorical story like the Pilgrim's Progress which it resembles in scope and spirit; for that part of the story which relates to the actual circumstances of the persons figuring in the story, the events of their life, and similar things, is to be understood literally, i. e., in the same sense as in any other story. But every thing which relates to the inner life of Samsarijiva, his passions, vices and virtues, fate and retribution, is personified. These personifications, their actions, and the relation in which they stand to each other and to Samsarijiva, form the allegorical part of the plot. Therefore one part of the persons that figure in Siddharshis' narrative are real men and women, who are different in several prastavas
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org