________________
[ શ્રી સિદ્ધર્ષિ :: ઉપમિતિ ગ્રંથ :
અમુક ગ્રંથકો કે લેખક સંબંધી આપણે લખવા બેસીએ ત્યારે તેને વધારે પડતી અતિ ઉચ્ચ કક્ષામાં મૂકી દેવાની સ્ખલના કરી નાખીએ છીએ–એ વાત મારા લક્ષ્ય બહાર નથી. તેમની કોઈ કાર્ય બાબતમાં અલ્પતા પણ છે તે આગળ આ જ ઉલ્લેખમાં બતાવીશ. પણ એ સર્વ છતાં હું વિનાસ કાચે મારા મત પ્રમાણે એટલુ કહી શકું તેમ છું કે ઉપમાનના ઉપયોગની જે અસાધારણ માલિકતા આ ગ્રંથકર્તાએ ખતાવી છે તે અન્યત્ર અલભ્ય છે. મારે આ ગ્રંથના બહુ વખત ઊંડા ઉતરી અભ્યાસ કરવા પડ્યો છે. એનાં પ્રકરણેા પાડતાં, શિષ કૈા ખાંધતાં, નેટ લખતાં, મુદ્રણ વસ્તુ ( પ્રેસ મેટર ) તૈયાર કરતાં, મુદ્દે જોતાં અને તેવા બીજા અનેક પ્રસંગે મારે એ ગ્રંથની ઘણી વિગતામાં ઉતરવું પડ્યુ છે અને તેવા દરેક પ્રસંગે મને તે અતૃપ્ત આનંદ થયા છે અને કેટલીક વાર તેા એ આનંદની મીઠાશ એ કાર્ય છેાડી દીધા પછી કલાકા સુધી મે` અનુભવી છે. આ કારણે મારા ગ્રંથકર્તા તરફ પક્ષપાત હા કે ગમે તે કારણ હા, પણ તે તે પ્રસંગે મારા મનમાં જે આનંદ થયેા હતા તે મુદ્દાઓ યાદ કરીને આ ઉપેદ્ઘાત લખ્યા છે. આ આખા ઉપેાદ્ઘાત વાંચી ગ્રંથકર્તા માટે મત આપવા મારી વિશેષજ્ઞોને વિજ્ઞપ્તિ છે. હું એમ માનુ છું કે લેખક તરીકેની એ મહાન ગ્રંથકર્તાની વિશિષ્ટતાની તુલના કરવા કેટલાંક સાધના અત્ર રજૂ કર્યા છે. વિશિષ્ટ અભ્યાસીએ એમાં સુધારા વધારા કરી શકે છે, પણ આખી હકીકત પૂરી વાંચી રહેવા સુધી અભિપ્રાય આપવાનું મુલતવી રાખે એટલી પ્રાર્થના છે.
૬૨
તેમની શૈલીનુ' નાના મેાટા પાયા ઉપર ત્યારપછી અનુકરણ થયું છે તેમાંના મારા જાણવામાં નીચેના ગ્રંથૈા આવ્યા છે. એ ગ્રંથા જોયા પછી પણ મારા મત તે એક જ રહ્યો છે કે શ્રીસિદ્ધષિની કક્ષામાં બેસી શકે એવા એક પણ રૂપકકથાના લેખક ત્યારપછી પણ થયા નથી. હું માત્ર એવા ગ્ર ંથાના નામ અને વિષયે જણાવી તે પર સહજ વિવેચન કરીશ. એ મારા અભિપ્રાય સાથે મળતા થવાના આગ્રહ કરવાની હું ભાગ્યેજ ધૃષ્ટતા કરી શકું, પણ મારા મુદ્દો મારા કિષ્ટબિન્દુથી બતાવતો રહીશ. પ્રાચિ'તામણિ—આ ગ્રંથનુ` ભાષાંતર શ્રીજૈનધર્મ પ્રસારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org