________________
[ શ્રી સિહર્ષિ ઉપમિતિ સંય : માટે જ કરવો પડ્યો છે અને તે પણ વાર્તા ઘણુ જ ટૂંકી રહેવા છતાં તેની સાથે શ્રી સિદ્ધર્ષિની પ્રતિજ્ઞા તેમના પાત્રને મુખે કેવી થઈ છે તે જરા સરખાવીએ.
પ્રસ્તાવ ૪, પ્રકરણ ૮, પૃ. ૯ માં તેઓએ નીચેને ખુલાસો સંસારીજીવને મુખે કરાવ્યો છે. ત્યાં પ્રજ્ઞાવિશાળાએ તેને પૂછ્યું કે “જ્યારે એનું ચરિત્ર વિચક્ષણાચાર્ય તેને (પતે રિપુદારૂણ હતું ત્યારે) સમજાવતા હતા તે વખતે તેને અવિક્તિાની જુદે જુદે સ્વરૂપે ઓળખાણ થઈ હતી?” તેના જવાબમાં સંસારીજીવે કહ્યું કે “મને તે વખતે કાંઈ પણ વાત સમજવામાં આવી ન હતી. અને આ કહેવામાં આવતે મારે એક પછી એક અનેક અનર્થો સાથેને સંબંધ મારા અજ્ઞાનનું જ પરિણામ હતું. હું તો તે વખતે એમજ વિચારતો હતો કે એ સાધુ મારા પિતાને કઈ મજાની વાર્તા કહે છે. એ વાર્તાની અંદર રહેલ ભાવાર્થ કે રહસ્યને જેમ અત્યારે અગૃહીતસંકેતા સમજતી નથી તેમ હું પણ જરાએ સમજતો નહોતે.” અગૃહીતસંકેતાએ કહ્યું: “ ત્યારે શું આ વાર્તા કહો છો તેમાં અંદર કાંઈ ખાસ રહસ્ય છે? કઈ ઊંડો ભાવાર્થ રહેલે છે?
સંસારીજીવે જવાબમાં કહ્યું: “હા, એમાં ઘણે ભાવાર્થ રહેલો છે. મારા ચરિત્રમાં ઘણે ભાગે ગૂઢાર્થ વગરનું એક પણુ વાકય નથી, માટે તારે વાર્તા માત્ર સાંભળીને તેટલાથી સંતોષ ન પકડી લે, પણ તેને ગૂઢાર્થ પણ સમજ. એને ગૂઢાર્થ બરાબર સ્પષ્ટ રીતે સમજાય તેવા જ છે, છતાં પણ અJહસંકેતા! જે કઈ જગ્યાએ એ ભાવાર્થ તારા સમજવામાં ન આવે તે તારે પ્રજ્ઞાવિશાળાને પૂછી જેવું. તે મારા વચનનો ભાવાર્થ બરાબર સમજે છે.”
આમાં બે વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. હું ! नास्ति प्रायेण मदीयचरिते भावार्थरहितमेकमपि पचनम् भने બીજી વાત સુર માણા
ગ્રંથર્તાની પ્રતિજ્ઞા એ છે કે સંસારીજીવના આખા ચરિત્રમાં એક વચન પણ ઊંડા ભાવાર્થ વગરનું નથી. તેમણે ક્યા કહેવા ખાતર કે કળાપ્રદર્શનને અંગે એક વચન પણ નકામું વાપર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org