SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩] હરિકુમાર-વિનોદ. ૧૫૦૧ ૫ જિનેશ્વરે કેવા હોય છે? ( આઠ અક્ષર મૂકીને) વિતનાં. ૬ તેમ જ સુગંધ કેને પસંદ આવે છે? (દશ અક્ષર મૂકીને) માન. . ૭ કેવા પ્રકારના માણસેનાં મનમાં જિનેશ્વર ભગવાન ઉપર ભક્તિ જાગ્રત થતી નથી ? ( આખું પદ ) વુરામાવનાभावितमानसे. આ સાતે સવાલનો જવાબ સંક્ષેપમાં વિચારી જઈએ. ૧-૨૩. આ ત્રણે પ્રશ્નોને જવાબ ઉપર ૧-૨-૩ માં આવી ગયો છે તે પ્રમાણે જ છે, ત્યાંથી તે અર્થે વિચારી લે. ૪ જાતે સ્થાનભ્રષ્ટ ન થઈ વખત જતાં બહુ થઈ જાય તે કેણુ? નામra. નાભાવીમાં “ભાવ” એટલે ભવ્ય પ્રાણીઓ. ન અભાવી એટલે અભવ્ય નહિ એટલે ભવ્ય પ્રાણીઓ. ભવ્ય પ્રાણીઓ પિતાનાં સ્થાનથી ભ્રષ્ટ ન થતાં વખત જતાં છેવટે બહુ થઈ જાય છે, મેક્ષમાં જાય છે, અનેક સાથે મળી જાય છે; મતલબ જાતે અય્યત રહી છેવટે બહુ થઈ જાય છે, જ્યોતિમાં તિ મળી જાય છે. ભવ્ય પ્રાણીની વખત જતાં એ દશા થાય છે. ૫ જિનેશ્વરો કેવા હોય છે? જવાબ. વિત્તમ વિકાસં જેઓને (અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામી ગયો છે તે. તીર્થકરને તમન્ ન હોય તે સમજી શકાય તેવી બાબત છે. ૬ સુગંધ કેને પસંદ આવે છે? માનસે. સુગંધ લે છે નાક, પણ તેની પસંદગી તે મન જ કરે છે. ૭ પ્રથમના અર્થમાં જે નવમે અર્થ કર્યો તે જ અહીં બંધ બેસે છે. આ અર્થમાં કમ બરાબર જળવાય છે અને અર્થ બેસતો આવે છે તે પણ ખાસ વિચારવા યોગ્ય છે.? હરિકમારને જવાબ સાંભળીને વિશ્વમ ખૂબ હસ્યો. હરિકુમાર–“ભાઈ! કેમ હસ્ય?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy